જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાક પહેરે એ છોકરીઓને એક દીકરીને તેના પિતા એક આઈફોન ભેટ આપે છે... બીજા દીવસે પિતાએ દીકરીને પૂછ્યું... તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું...???? દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું... પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી...???? દીકરી:- નહી... કોઈયે નહી... પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે... દીકરી:- ના..પપ્પા... ઉલટાનુ તેમણે જ મને કવર લગાવવાની સલાહ આપી... પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધ
191 views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post