#📰 13 જૂનનાં સમાચાર
📰 13 જૂનનાં સમાચાર - વધક તંત્રી સ્વ . શ્રી ચીમનભાઇ એસ . પટેલ ૦ REG NO , GAMC . 26 / 2018 - 2020 • Vol : 62 No . : 280 AHMEDABAD www . sandesh . com twitter . com / sandeshnews facebook . com / sandeshnewspaper ( Sud - 31 . 8 - 00 વાયુનું કાઉન્ટડાઉન : દરિયો તોફાની . વરસાદ શરૂ સરાષ્ટ્રના જાફરાબાદ , ઘોઘા , દીવ , સોમનાથ સહિતના બંદરો ઉપર અત્યંત ભયસૂચક એવું ૯ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે , જે દર્શાવે વાયુ ચક્રવાત આજે ધસમસતાવેગે વેરાવળ - પોરબંદરd ધમરોળી હાઇચોસ્ટ ચોલર્ટ . ! ( 1 ) fબરસીથી ટૅ ભયજનકસિગળવા સૌરાષ્ટ્રના બંદરો પરથપાયું \ છે અહી કિલક ) બંદરને ક્રોસ કરી શકે દરિયામાં ભારે કરન્ટ - સવારે ધૂળની ડમરીથી સોમનાથ મંદિર ઢંકાઈ ગયું . | રાજકોટ : સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ ધસમસતું વાયુ ચક્રવાત વેરાવળ પોરબંદરની દરિયાઈ પટ્ટીને ૧૫૫ - ૧૬૫ કિ . મી . ની ઝડપે હિટ કરે તેવી આગાહીની અસરરૂપે બુધવારે દરિયામાં ભારે મોજાં સાથે કરન્ટ જોવા મળ્યો હતો . દરિયાઈપટ્ટીમાં વાતાવરણમાં પલટા સાથે તોફાની વરસાદ શરૂ થયો છે . મિની વાવાઝોડા જેવી સ્થિતિમાં કાચા મકાનો , વૃક્ષો ધરાશાયી થયા છે . જ્યારે એક બોટ ડૂળ્યાના અહેવાલ મળે છે . હવે આ વાવાઝોડું નજીકના કલાકોમાં જ આવવાની આગાહી હોવાથી સૌરાષ્ટ્રમાં ૨ . ૭૫ લાખથી વધુ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે , સાથોસાથ કોસ્ટગાર્ડના શિપ અને એરક્રાફ્ટ પણ સર્ચ - રેસ્કયુ માટે કાર્યરત છે , સૈન્યની ટુકડીઓને પણ સાબદી કરવામાં આવી છે . ધોરાજી - ઉપલેટા તાલુકામાં અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે . અહીં લશ્કરની એક પ્લાટૂન તહેનાત થશે . હાલમાં આ વાવાઝોડું વેરાવળથી ઉત્તર દિશામાં ૨૮૦ કિ . મી . દૂર છે અને પોરબંદરથી ઉત્તરે ૩૬૦ કિ . મી . છે . દરિયામાં ૧૪ કિ . મી . ની ઝડપે આગળ વધી રહ્યું છે . આ વાવાઝોડું દરિયામાંથી જમીન ઉપર આવશે ત્યારે તેની તીવ્રતા અતિ હશે . આ વાવાઝોડાની સૌથી વધુ અસર સોમનાથ , પોરબંદર , રાજકોટ , જૂનાગઢ , જામનગર , દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેશે . ગુરુવારનો દિવસ મહત્ત્વનો છે . વાવાઝોડાની સાથે સાથે ખાસ કરીને કાંઠાળા વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશે . ગુરુ - શુક્ર શનિ એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાતમાં ભારે વરસાદ પડશે . હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે : મોદી દ . ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪૮ વડૅ પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટ કરીને જણાવ્યું કે ગુજરાત અને દેશના બીજા ભાગોમાં કલાક ભારેથી અતિભારે વરસાદની વકી ચક્રવાત વાયુથી ઉદભવેલી પરિસ્થિતિ પર કેન્દ્ર બારીકીથી નજર રાખી રહ્યું છે , હું સતત રાજ્ય કિમી અંદર સુધીના વિસ્તારોમાં સરકારના સંપર્કમાં છું એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ તમામ સંભવ સહાયતા પ્રદાન કરવા માટે ચોવીસે કલાક કાર્યરત છે . તમામ લોકોની સુરક્ષા અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું તબાહીની આગાહી ગામોના . ૭૫ લાખ લોકોને બે હજાર સલામત સ્થળે ખસેડાયા વાયુ આજે બપોરે ૧૫૫ - ૧૬પકિમીની તીવ્રતા સાથે વેરાવળથી પોરબંદરની વચ્ચે ત્રાટકશે આ પ૦૦ ગામોના ૨ , ૭૫ , ૦૦૦ લોકોને દ્વારકા , પોરબંદર અને 1 ૨ , ૦૦૦ સલામત સ્થળોએ ખસેડાયા ૨ સોમનાથમાંથી આશરે ૧૦ હજાર છે કેન્દ્રના ગૃહ સચિવે રાજ્યના પ્રવાસીઓને અન્યત્ર ખસેડાયા અધિકારીઓ સાથે વીડિય છે . લોકોને આગામી ૧૩ - ૧૪ કલાક કોન્ફરન્સના માધ્યમે પરિસ્થિતિ અને ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી પગલાંની સમીક્ષા કરી દેવાઈ છે ક વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા An ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક » ધરાવતા વિસ્તારોમાં કોઈ પાછળ થઈ , જે એક નેટવર્કને અસર રહી નથી ગયું તે નિશ્ચિત કરવા પોલીસ થાય તો બીજી કંપની નેટવર્ક ઉપલબ્ધ પેટ્રોલિંગ - કોમ્બિગા બનાવશે . આ બુધવારે સાંજે વાવાઝોડું વેરાવળની કા વીજળી તાત્કાલિક પુન : તે દક્ષિણે ૨૮૦ કિમી દૂર હતું યથાવત કરાવવા વીજ - એનડીઆરએફની ૩૬ નિયમિત વિભાગને તાકીદ કરાઈ છે . ૦ અને ૧૧ વધારાની ટીમો તહેનાત છે દરેક વિસ્તારોમાંથી ભયજનક કરવામાં આવી છે Tહોડિંગ્સ નીચે ઉતારી દેવાયા છે એસડીઆરએફની પણ ૯ ટીમ આ વન વિભાગ અને દરેકમાં ૯૦ - ૧૦૦ ) તહેનાત કરી છે 19 પીજીવીસીએલની ૮૦ ટીમોને કે દરેક ૧૦ જિલ્લામાં લશ્કરની ૧૧ રોડ બ્લોક્સ ક્લિયર કરવા ૩૧ ડમ્પર્સ , T કોલમ , કચ્છમાં બીએસએફની બે ૨૦૦ જેસીબી , ટ્રેક્ટર્સ અને ટી - કટર્સ કંપની અને એસઆરપીએફની ૧૪ કંપની સાથે તહેનાત કરાયા છે . ૩૦૦ મરીન કમાન્ડો તહેનાત કરાયા છે . આપ મોટા પ્રમાણમાં પાણી ભરાય તો . ૦ જામનગર , વડોદરા , અમદાવાદમાં Tલ તે ઝડપથી દૂર કરવા અનેક 0 વ્યુહાત્મક સ્થળોએ ભારતીય વાયુ સ્થળોએ હાઈ પ્રેશર ડીવોટરિંગ પમ્પ દળના ૯ હેલિકોપ્ટર્સ તૈયાર રખાયા , ગોઠવી દેવાયા છે . અરબી સમુદ્રમાં ૧ , 000 ચો . મી . ક્ષેત્રફળમાં ફેલાયેલા વાવાઝોડાનો રૂટ પશ્ચિમ તરફ ફયો ગાંધીનગર 1 ગુરુવારે બપોરે વાયુ વાવાઝોડું વેરાવળથી પટેલે બુધવારે સવારે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ‘ વાયુ ’ વાવાઝોડાની દિશા બદલાઈ છે . અરબી પોરબંદરની વચ્ચે દરિયાકાંઠે ૧૫૫થી ૧૬૫ કંટ્રોલ ઓથોરિટીના સ્ટેટ કન્ટ્રોલમાં જ ચીફ સેક્રેટરી સમુદ્રમાં ૧ , 000 ચોરસ મીટરમાં આકાર પામેલુ કિલોમીટરની ઝડપે જમીન સાથે અથડાય તેવા ડો . જે . એન . સિંઘ , મહેસૂલ અધિક મુખ્ય સચિવ આ વાવાઝોડું હવે ગુરુવારની બપોરે ૨ - ૩૦ . હવામાન વિભાગના અહેવાલોને પગલે મુખ્યમંત્રીએ પંકજકુમાર સહિતના સેક્રેટરીઓ , એનડીઆરએફ , વાગ્યાની આસપાસ વેરાવળથી પોરબંદરની વચ્ચે ૧૦ જિલ્લાના નાગરિકોને તંત્રના માગદર્શન હેઠળ સૈન્યદળો , પોલીસ સહિતના રાહત - બચાવ તંત્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા ગુજરાત સરકારે સ્થળાંતર કરવા વિનંતી કરી હતી . બુધવારે મોડી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી . તે પહેલા વ્યક્ત કરી છે . રાત સુધીમાં પોણા ત્રણ લાખથી વધારે નાગરીકોનું દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાઓમાં અગાઉ આ વાયુ વાવાઝોડું ગુરુવારના મળસ્કે સ્થળાંતર કરી દેવાયું હતું . વાયુ વાવાઝોડાને કારણે મંત્રીઓ અને સેક્રેટરીઓની ટીમને તત્કાળ મોકલીને વેરાવળ - સોમનાથ - પોરબંદરના કાંઠે અથડાય તેવી દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ઉત્તર - મધ્ય સ્થળાંતર , રાહત - બચાવની કામગીરીમાં જોતર્યા સ્થિતિ હવામાન વિભાગે જાહેર કરી હતી . જો કે , ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદી માહોલ હતા . ચીફ સેક્રેટરીએ પ્રભાવિત જિલ્લાઓના બુધવારે મોડી સાંજે મુંબઈથી ૩૧૦ કિલોમીટર દુર વચ્ચે ધૂળની ડમરીઓ સાથે તિવ્ર પવન ફૂંકાયો હતો . કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની અરબ સાગરમાં વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા આ વાવાઝોડું ગુરુવારે બપોરે જમીન સાથે અથડાયા સમિક્ષા કરી હતી . બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફના વિસ્તારોમાં પછી પણ ૩૨થી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર , રૂપાણી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં બેસીને એક એક તબાહીનું જોખમ વધી ગયુ છે . વાયુ વાવાઝોડુ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જિલ્લામાં કલેક્ટર , પ્રભારી મંત્રી અને સેક્રેટરી જમીન સાથે અથડાતાવેંત દરિયાકાંઠાથી ૧૦ વરસાદ અને રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ પાસેથી તાજી સ્થિતિ અંગેનો રિપોર્ટ પણ મેળવ્યો કિલોમીટર સુધી અંદરના વિસ્તારોમાં દરિયાનું પડી શકે તેમ છે . હતો . વડા પ્રધાન કાર્યાલય , કેન્દ્રીય ગૃહમંત્રીનું પાણી ફરીવળે , ભારેથી અતિભારે વરસાદને કારણે સંભવિત વાવાઝોડાની તીવ્રતાને કારણે કાર્યાલય પણ ગુજરાતની સ્થિતિ અંગે સતત તબાહી સર્જાઈ શકે તેમ છે . મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન મોનિટરિંગ કરી રહ્યું છે . માઢવાડા ગામમાં તારાજી : ૧૩ મકાનો ધરાશાયી કોડીનાર તાલુકાના માઢવાડા બંદરે આજે તોફાની પવન સાથે વરસેલા વરસાદને પગલે ૧૩ થી વધુ કાચા મકાનો ધ્વસ્ત થયા હતા . જ્યારે સૈયદ રાજપરામાં એક બોટ લાપત્તા બની છે . કોસ્ટગાર્ડના જહાજો , એક એરક્રાફ્ટ તૈયાર પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ એક્શન મોડમાં છે . અહીંના ૬ જહાજો અને ૧ એરક્રાફટને કોઈપણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રખાયા છે . લાખો ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ભીતિને લઈને તંત્ર સંસ્થાઓ દ્વારા હજ્જારોની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે . અમુક સ્થળે વાયુ પ્રકોપથી બચવા ધૂન - ભજન પણ થઈ રહ્યા છે . સાગરકાંઠાના ૧૬૦ સિંહો ઉપર ખતરોઃ મોનિટરિંગ સૌરાષ્ટ્રમાં સાગરકાંઠાના જંગલ વિસ્તારમાં વસતા ૧૬૦ સિંહો ઉપર ખતરો હોવાથી વનવિભાગ તેનું ગ્રુપવાઈઝ મોનીટરિંગ કરી રહ્યું છે . મુંબઈ પાસેથી પસાર થયેલું ‘ વાયુ ’ ચમકારે બતાવી ગયું ‘ વાયુ ' વાવાઝોડું મુંબઈ પાસેથી પસાર થઇ ગુજરાત તરફ આગળ વધ્યું તેની અસર મુંબઈમાં પણ જોવા મળી હતી , દરિયા કિનારાના વિસ્તારો સહિત મુંબઈમાં ભારે પવન ફૂંકાયો હતો અને બાન્દ્રા , પવઇથી લઇને દહિસર અને મુલુંડ થાણે વિસ્તારોમાં હળવા ઝાપટાં પણ પડ્યા હતા . વાયુ વાવાઝોડાના કારણે દરિયા કિનારે બે દિવસ બહુ તોફાની પવન ફુકાશે . મહારાષ્ટ્ર સરકારે લોકોને બે દિવસ દરિયા કિનારે જવાની બંધી મૂકી દીધી છે , OPS SCHOOL 805 6 દિ » વૃદ્ધાને તાત્કાલિક ધોરણે એમ્બેલેન્સમાં લઇ જતી બચાવ ટીમ , મ દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા . » સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસોડા શરૂ કરાયા છે . » ભારે આંધીમાં ગૌશાળાની છત ઊડી જતા પશુઓ લાચાર બન્યા . - ShareChat
3.3k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post