જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા
📑 8 જાન્યુઆરીનાં સમાચાર - # IndiaReadsWay2News ' ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . , way2news ડાઉનલોડ જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા ભુજ ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાલીની ટ્રેનના - એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે . આ ટ્રેન ભુજથી મુંબઈના દાદર સ્ટેશન સુધી જઈ રહી હતી . ટ્રેનમાં મુસાફરના સ્વાંગમાં રહેલા કોઈ વ્યક્તિએ જ ભાનુશાળીને ગોળી મારી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે . જયંતિ ભાનુશાળી પર બે ગોળી ચલાવવામાં આવી હતી . જેમાં એક ગોળી તેમની છાતીમાં અને બીજી ગોળી તેમની આંખમાં ધરબી દેવામાં આવી હતી . - ShareChat
988 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post