નદીઓમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ
અમદાવાદ સમાચાર - નદીઓમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ સરકારે એક તરફ રાજ્યભરની તમામ નદીઓમાં ગણેશા વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો છે . ત્યારે ગઇકાલે નદીના પ્રદૂષણ અંગે જાહેર કરાયેલા નિયમો જ નેવે મુકાઇ ગયા હતા . અમદાવાદમાં ગઇકાલે તાજિયા જુલૂસ નીકળ્યા હતા . જોકે લોકોએ સાબરમતી નદીમાં તાજિયાને ઠંડા કર્યા હતા . સાબરમતીમાં તાજિયા ઠંડા કરાતા લોકોએ સરકારની નીતિઓ સામે સવાલો કર્યા હતા . જો ગણપતિ વિસર્જન કરવાની મનાઇ હોય તો તાજિયાને મજુરી શા માટે અપાઇ . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
1.8k views
6 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post