ઉતાવળી છું બહુ... પણ તારી રાહ જોવી ગમશે જિદ્દી છું બહુ... પણ તારી વાત માનવી ગમશે બેદરકાર છું બહુ... પણ તારી સંભાળ રાખવી ગમશે ટેવાયેલી છું એકાંત માં રહેવાને... પણ તારો સાથ હશે તો ગમશે દૂર છું બહુ મારા સપનાઓ થી... પણ તારા સપનાઓ પૂરા કરવાનું ગમશે #✍ કવિતા
✍ કવિતા - ઉતાવળી છું બહુ ... પણ તારી રાહ જોવી ગમશે | જિદ્દી છું બહુ ... પણ તારી વાત માનવી ગમશે બેદરકાર છું બહુ . . . ' પણ તારી સંભાળ રાખવી ગમશે ' ટેવાયેલી છું એકાંત માં રહેવાને . . . પણ તારો સાથ હશે તો ગમશે દૂર છું બહુ મારા સપનાઓ થી . . . ' પણ તારા સપનાઓ પૂરા કાનું ગમશે - ShareChat
52.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post