#📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💯 GPSC તૈયારી #📰 કરંટ અફેર્સ #🔍 જાણવા જેવું #📋જનરલ નોલેજ
📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - છે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ , શોર્ટ ટ્રીક : રાજુભા અમે ગાવ જાસુ રા : રાજકોટ જુ : જૂનાગઢ ભા : ભાવનગર અમે : અમદાવાદ ગાં : ગાંધીનગર વ : વડોદરા જા : જામનગર સુ : સુરત વૌઠાને મળતી સાત નદીઓ , શોર્ટ ટ્રીક : હા સામે માવા ખાશે હા : હાથમતી સા : સાબરમતી મે : મેશ્વો મા : માજુમ વા : વાત્રક ખા : ખારી શે : શેઢી રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ? શોર્ટ ટ્રીક : મમી પણ ગુજરાતી છે . મે ; મધ્યપ્રદેશ મી : મિઝોરમ પણ : પશ્ચિમ બંગાળ ગુ : ગુજરાત જ : ઝારખંડ રા : રાજસ્થાન તી : ત્રિપુરા છે : છત્તીસગઢ ભારતની સરહદ પરના પાડોશી દેશો . શોર્ટ ટ્રીક : બાપા ચીને અફઘાની ભૂખ્યા ( ઉતર્યા ) બા : બાંગ્લાદેશ પા : પાકિસ્તાન ચી : ચીન ને : નેપાળ અફઘાની : અફઘાનિસ્તાન ભૂ : ભૂટાન મ્યો : મ્યાનમાર irit . n . Patel - ShareChat
22.7k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post