📑 9 ડિસેમ્બરનાં સમાચાર - કિશોરીના વાલીઓને જાણ થવા છતાં બેદરકારી દાખવી પુણેના તરુણે ગર્લફ્રેન્ડને મોંઘી ભેટો આપવા માટે કેમેરાચોર્યા પોલીસે લાખોની કિમતના કેમેરા જપ્ત કરીને તરુણની અટક કરી | | પુણે કેમેરા હતા . તેની સાથે આકાશ પાસેથી આઠ લેન્સ પુણેના ૨૨ વર્ષીય તરૂણે પોતાની સગીર પણ મળી આવ્યા હતા . આ તમામની કિમત ૨૬ વયની મિત્રને મોંઘીદાટ ભેટો આપવા માટે કેમેરા લાખ રૂપિયાથી પણ વધુ છે . ભાડે આપનાર પાસેથી અનેક કેમેરા ચોરી કર્યા પોલીસે જણાવ્યું કે આકાશને ચાર મહિના હોવાનો બનાવ બન્યો છે . અગાઉ અગિયારમીમાં અભ્યાસ કરતી આકાશ ભિસે નામનો આ યુવાન IT વિદ્યાર્થિની સાથે મિત્રતા થઈ હતી . આકાશ તેને કોથરૂડમાંથી ડિપ્લોમા હોલ્ડર છે . માર્કેટ યાર્ડના મોંઘી હોટલોમાં લઈ જતો હતો જ્યાં તેનું બિલ હમાલ નગરમાં રહેતા આકાશે બે વર્ષ અગાઉ ૧૫ હજાર રૂપિયા જેટલું થતું હતું . આ ખર્ચો પૂરો તેનો ડિપ્લોમા મેળવ્યો હતો . ફોટોગ્રાફી કરીને તે કરવા આકાશ કેમેરા ભાડે લઈને વ્યાજે નાણા પોતાનું ગુજરાન ચલાવતો હતો . ધીરનાર પાસે તેને ગીરવે મૂકી દેતો હતો . તેણે તેની પોલીસને તેની પાસેથી દસ કેમેરા મળી આવ્યા ગર્લફ્રેન્ડને એક્ટિવા સ્કૂટર , સોનાની ચેન , વીંટી હતા . આ તમામ કેમેરા કેનનના મોંઘા ગણાતા અને અન્ય મોંઘી વસ્તુઓ પણ ભેટમાં આપી હતી . - ShareChat
2.1k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post