પાકિસ્તાની જેલમાંથી છૂટેલા માછીમારો પહોંચ્યા વતન
📃 26 એપ્રિલનાં સમાચાર - PEECH # ProudlyIndianApp ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ = way2news windiaReadsWay2News પાકિસ્તાની જેલમાંથી છૂટેલા માછીમારો પહોંચ્યા વતના પાકિસ્તાન દ્વારા બે તબક્કામાં 200 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે . ત્યારે આજે 100 જેટલા વધુ માછીમારો ફરી વતન પાછા ફર્યા છે . તેમને તા . 22ના રોજ મુક્ત કરાયા હતા . તેઓ આજે વેરાવળ આવી પહોંચ્યા હતા . જો કે આજે તેઓ વેરાવળ પહોંચે એ પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ વેરાવળથી 10 કિમી દૂર કીડીવાવ ખાતે માછીમારોના કાફલાને રોક્યો હતો . બાદ તેઓનું લાંબા સમય સુધી ઇન્ટ્રોગેશન કરાયું હતું . - ShareChat
3.1k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post