#🙏 બોળ ચોથ
🙏 બોળ ચોથ - બોળ ચોથ ની શુભકામના 19 / 8 / 19 શ્રાવણ વદ ચોથ ના દિવસ ને બોળ ચોથ તરીકે ઓળખાય છે . ' બોળ ચોથ ના દિવસે ઘર ની સ્ત્રીઓ ગાય માતા નું અને ' ગાય ના વાછરડા નુ પુજન , અનાજ અને ઘાસ ખવડાવી ઘર અને પરીવાર માટે શાંતી અને સુખ ની પ્રાર્થના કરે છે . બોળ ચોથ ના દિવસે ઘર ની સ્ત્રી મગ અને રોટલો જમી ને બોળ ચોથ નું વ્રત કરે છે . IN WEB : WWW . DIGITALMORBI . COM Detal Mom EMAIL : - DIGITALMORBI @ GMAIL . COM - ShareChat
116.5k એ જોયું
29 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post