#💟good💟
💟good💟 - ‘ોજ ટિફિન લૂછીને ખાનારા એક બાળકની તેના મિત્રો ' મજાક ઉડાવતા હતા . એકે પૂછ્યું : તું રોજ ટિફિનમાં એક કણ પણ કેમ નથી છોડતો ' બાળકે ખૂબ જ સુંદર જવાબ આપ્યોઃ ' ' આ મારા પિતા પ્રત્યે આદર છે , જે આને મહેતનાથી કમાયેલા રૂપિયાથી ખરીદીને લાવે છે અને માતા પ્રત્યે ' આદર છે જે સવારમાં વહેલી ઉઠીને વ્હાલથી બનાવી આપે છે . અને આ આદર તે ખેડૂતો પ્રત્યે છે જે ખેતરોમાં સખત મહેનતથી આને ઉગાડે છે . ' થાળીમાં એ મૂકવાને પોતાની શાન ન સમજો OneGujarat . com - ShareChat
130 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post