📃 23 એપ્રિલનાં સમાચાર - રાજસ્થાન જતી વખતે પીએમ મોદીએ હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યું ઓફ યુનિટીનો વીડિયો બનાવ્યો સ્ટેગ્યુ ઓફ યુનિટીના દર્શના કરવા બદલ ગર્વક મોદી - ૧૩ સેકન્ડની વીડિયો [ સૌશિયલ મીડિયામાં વાઇરલ | ઉદેપુર પ્રતિસાદ સાંપડ્યો હતો . સરદારની પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિમાના એરિયલ યૂને લોકોએ રાજસ્થાનના ઉદેપુરની રેલીમાં જતી ખૂબ વખાણ્યો હતો . લોકોએ તેના વેળાએ રસ્તામાં તેમના પર અનેક પ્રકારની પ્રશંસાજનક હેલિકોપ્ટરમાંથી પ્રેગ્યુ ઓફ કોમેન્ટ કરી હતી . એક વ્યક્તિએ યુનિટીનો એક વીડિયો બનાવ્યો ટ્વિટર પર લખ્યું કે સરદાર પટેલે હતો . વીડિયો ટિવટર પર શેર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તો પીએમે લખ્યું કે , રાજસ્થાન જતી પીએમ મોદીએ શ્રેષ્ઠ ભારત બનાવ્યું વખતે સ્ટેટ્યુ ઓફ યુનિટીના દર્શન છે . બીજા એકે કોમેન્ટ કરતા લખ્યું કે કરવા બદલ ગૌરવની લાગણી સરદાર પટેલ અમર રહો . અનુભવું છું . ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પીએમ મોદીએ હેલિકોપ્ટરમાંથી ઉદેપુરમાં એક ચૂંટણી સભાને સ્ટેટ્યુ ઓફ યુનિટીનો લગભગ ૧૩ સંબોધિત કરી હતી . પીએમ સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો જે મહારાષ્ટ્રથી હેલિકોપ્ટર માર્ગે જોતજોતામાં જ સોશિયલ મીડિયા ઉદેપુર આવ્યાં હતા ત્યારે રસ્તામાં પર વાઇરલ થઇ ગયો હતો . સ્ટેગ્યુ ઓફ યુનિટીનો એક વીડિયો પીએમના આ વીડિયોને જબરો બનાવીને શેર કર્યો હતો . - ShareChat
2k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post