#🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #📰 27 જૂનનાં સમાચાર
🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - લેબર વેલફેર ફંડ એક્ટને સુધારવા કેબિનેટમાં દરખાસ્ત રૂ . ૩૫ , 000 સુધીના પગારદારોને ૨૧ યોજનાના લાભ આપવા કવાયત ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ૫૦ લાખ નોકરિયાતોને આવરી લેવા પ્રસ્તાવ 1 ગાંધીનગર 1 સાંપ્રત સમયમાં ગુજરાત શ્રમયોગી આ યોજનાઓના લાભો મળતા થશા હોમલોન વ્યાજ કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા ઔદ્યોગિક | સહાય , સ્પોર્ટ્સ એવોર્ડ , મોબાઈલ મેડિકલ વાન , ઉચ્ચત્તર શિક્ષણ સહાય , એકમોમાં મહિને રૂ . ૩૫૦૦ સુધીનો | શૈક્ષણિક પુરસ્કાર , શ્રમયોગી પ્રવાસન , મહિલા લગ્ન સહાય મહિલા વાહન પગાર મેળવતા કર્મચારીને સરકારની સબસિડી , પ્રસુતિ સહાય , બેટી પ્રોત્સાહન અકસ્માત સહાય , વિકલાંગ બાળકોને ૨૧ યોજનાઓનો લાભ મળે છે . | સહાય , સ્પાર્ધાત્મક તાલિમ , કૌશલ્ય વર્ધન , શિશુવિહાર , ગણવેશ સહાય વિધાનસભાના બજેટ સત્રમાં વર્ષ કલ્યાણ બોર્ડની ૨૧ યોજનાઓ હેઠળ કાયદાના ક્લોઝ - ૨ના સેકશન - રની ૧૯૫૩ના ધી ગુજરાત લેબર વેલફેર આવરી લેવામાં આવશે . હાલમાં ૨૬ કલમ ( ૨ ) માં સુધારો કરી આવક મર્યાદા ફિંડ એક્ટમાં ફેરફાર કરીને વેતન મર્યાદા લાખ કામદારો તેની પાત્રતા ધરાવે છે . રૂ . ૩૫૦૦થી વધારીને રૂ . ૩૫ , 000 રૂ . ૩૫૦૦ને બદલે રૂ . ૩૫૦૦૦ કેબિનેટમાં રજૂ થયેલી નોંધ મુજબ સુધી કરવામાં આવે . શ્રમ અને રોજગાર કરવાની દરખાસ્ત બુધવારે મળેલી ધી ગુજરાત લેબર વેલફેર ફંડ એક્ટ - વિભાગની આ દરખાસ્તમાં કર્મચારીના મંત્રીપરિષદની બેઠકમાં થઈ હતી . ૧૯૫૩ હેઠળ કર્મચારીની વર્તમાન વેતન જ નહી તéપરાંત બોર્ડની ઉપરોક્ત સુધારાને કારણે રાજ્યમાં વ્યાખ્યા હેઠળ એક સુપરવાઈઝર તરીકે યોજનાઓના લાભો મેળવવા માટે ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા કામ કરતી વ્યક્તિ જો રૂ . ૩ , ૫૦૦થી વધુ કર્મચારીઓ અને માલિકો દ્વારા છે ઔદ્યોગિક એકમોના ૫૦ લાખ વેતન મેળવતી હોય તો તે કામદારની મહિને ચૂકવવા પાત્ર ફાળાની રકમમાં નોકરીયાત કર્મચારીઓને શ્રમયોગી વ્યાખ્યામાં આવતી નથી . આથી આ પણ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે . - ShareChat
29.7k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post