📑 1 ડિસેમ્બરનાં સમાચાર - TEAM OCIAL 15 ૩ કી . કદ POOOOGO / gujjusocial રાંધણ ગેસના ભાવમાં 133 રૂપિયાનો ઘટાડો રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થતાં સામાન્ય માણસને ઘર ખર્ચમાં થોડી રાહત મળી હતી . ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વગર સબસિડીવાળા 14 . 2 કિલો ગ્રામ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયા ઘટાડ્યા હતા . તેમજ સબસિડીવાળા સિલિન્ડરમાં રૂપિયા 6 . 25 રૂપિયા ઘટાડ્યા હતા . કાચા તેલના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં મજબૂતીને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ગેસની કિંમતમાં ઘટાડો કર્યો હતો . - ShareChat
21k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post