https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews ફોન પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન
📑 9 ડિસેમ્બરનાં સમાચાર - મોરબીઃ ગેંગવોર ફાયરિંગમાં નિર્દોષ બાળકનો ભોગ supathik @ team , 6 hours ago મોરબીમાં ગેંગવોરમાં સરાજાહેર ફાયરિંગ કર્યું હતું . આ દરમિયાન અજાણતા જ વચ્ચે આવી જતાં એક 12 વર્ષના બાળકને ગોળી વાગી હતી , બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું . પ્રાપ્ત વિગત પ્રમાણે મોરબીમાં આવેલા કાલિકા પ્લોટમાં બે અજાણ્યા શખ્તોએ આડેધડ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું . કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ જૂની અદાવતનો બદલો લેવા મોરબીના કુખ્યાત આરોપી મુસ્તાક મીરના ભાઇ આરીફ મીર સહિત ત્રણ શખ્સોની હત્યા કરવાના ઇરાદે કરવામાં આવ્યું હતું . આ ઘટનામાં એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હતો . ઘટના બાદ લોકોનું ટોળું બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યું હતું અને તોડફોડ શરૂ હતી , જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી . - ShareChat
3.1k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post