દરરોજ આવાં જ સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યિલ) " ને ફોલો કરી દેજો.
📑 31 ડિસેમ્બરનાં સમાચાર - TEAM 25 , CR I B SC OD » 15 . A B C OD 16 . OA B SC OD 17 , OR OR OCC ( 18 . OR OB Oc OD 9 . OR OR OC OD ОА ов ос с - 000GO / gujjusocial op 6 જાન્યુઆરીએ બે પરીક્ષા , કઇ આપવી ? ગુજરાતમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાયા બાદ 6 જાન્યુઆરીએ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું . જો કે આ પરીક્ષાને લઈ હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કારણ કે આ જ દિવસે રેલ્વે પોલીસ ફોર્સની પણ પરીક્ષા છે . જેથી હજારો પરિક્ષાર્થીઓને ગમે તે એક પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે . સરકારે પરીક્ષાની તારીખો જાહેર કરતી વખતે ધ્યાન ન રાખવાના કારણે હજારો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ . - ShareChat
72.1k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post