#ભાદરવી પુનમનો મેળો #🎡 તરણેતરનો મેળો
ભાદરવી પુનમનો મેળો - > આ વર્ષે 46 લાખ રમતવીરોએ ખેલમહાકુંભ માટે નોંધણી કરાવી છે . જે અત્યારસુધીમાં યોજાયેલ ખેલમહાકુંભમાં વિક્રમ છે . > ' ' કિરણ રિજ્જજી દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટને રાજયવ્યાપી બનાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો . > સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે . જ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો : > શકિતપીઠ અંબાજી ખાતે યોજાનાર સાત દીવસીય ભાદરવી પૂનમના મેળાની પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ . > ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાદરવી પૂનમનાં મહામેળાનો અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરાવ્યો . > સાત દિવસનો આ મેળો આગામી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે . - વિજયભાઇ રૂપાણીએ અંબાજી ખાતે અશકત , દિવ્યાંગ , સિનિયર સિટીજન તથા નાના બાળકો સાથેની માતાઓ માટે મેળા દરમિયાન વિના મૂલ્ય મીની બસ સેવાનો શુભારંભ કરાવ્યો . - અંબાજી માતાના દર્શન વિશ્વભરના ભકતો લાઇવ પ્રસારણ થકી જોઈ શકે અને આ મેળો માણી શકે તે હેતુથી લાઇવ વેબકાસ્ટિંગ સેવાનો શુભારંભ વિજયભાઈ રૂપાણીએ કર્યો . - તેમજ અંબાજી ખાતે નિર્માણ પામેલ 3 - D પ્રદર્શન કક્ષનો પણ શુભારંભ કરાવ્યો . > આ સાથે જ તેમણે ઓટોમેટીક SMS હેલ્પલાઇન અને માતૃમિલન પ્રોજેકટનો પણ શુભારંભ કર્યો . ૦ અંબાજીમાં ઓળો > તિથિઃ ભાદરવા સુદ 9 થી ભાદરવી પૂનમ સ્થળ : અંબાજી તા . દાંતા જિ . બનાસકાંઠા > આ મેળો ભાદરવી પૂનમના મેળા તરીકે પણ ઓળખાય છે . > ગુજરાતમાં અંબાજી માતાના આ મેળાનું ઘણું મહત્વ છે . > આ મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે . > અંબાજીના મંદિરની સામે બાજુએ ચાચરનો ચોક છે . > જેથી માતાજીને ' ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે . > ભારતમાં આવેલી 51 શકિતપીઠોમાં આ મંદિરનો પણ સમાવેશ થાય છે . - ShareChat
256 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post