📰 14 મેનાં સમાચાર - આગામી દિવસોમાં મુસાફર વાહનોમાં ડીઝલ કાર - SUVનું વેચાણ ઘટી શકે છે , પરંતુ મલ્ટી યૂટિલિટી અને સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનો ( SUV ) માટે અત્યારે ડીઝલની માંગ જળવાઇ રહેશે . ઉદ્યોગ જગતના જાણકાર જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર BS 6 માપદંડ લાગૂ થયા બાદ નાની કારો અને કંપેક્ટ યૂટિલિટી સેગમેંટમાં વધુ જોવા મળશે . - ShareChat
5k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post