દરરોજ નાં સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યિલ) " ને ફોલો કરી દેજો.
📰 2 ફેબ્રુઆરીનાં સમાચાર - JU SOCO TEAM Mumbai Metro RELIANCE 1011 OOOOGO / gujjusocial અમદાવાદીઓ માટે મેટ્રો તૈયાર પ્રથમ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના 6 કિલોમીટરના મુખ્ય ટ્રેકને બદલે માત્ર એપરલ પાર્કની અંદરના 900 મીટરની લંબાઈના ટેસ્ટ ટ્રેક પર ગુરુવારે કરી દેવાયો હતો . હજુ પણ ટ્રેકની સલામતી વ્યવસ્થાની પૂર્ણ ખરાઈ થઈ નથી . આગામી 15 તારીખ સુધીમાં નિષ્ણાતો દ્વારા ખરાઈ થયા બાદ જ મુખ્ય ટ્રેક પર મેટ્રો દોડાવાશે . ડિસેમ્બર સુધીમાં શહેરમાં પણ મેટ્રો દોડતી થશે . - ShareChat
12.1k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post