નમસ્તે મિત્રો 👬
📑 1 જાન્યુઆરીનાં સમાચાર - ‘ આપવાંચી રહ્યા છો દેશનું સૌથી વિશ્વસનીય અને સૌથી ઝડપી વિકસતું અખબાર 29 . નવવર્ષ ભાર 2019ની શુભેચ્છાઓ આશા એ સપનું છે જે તમને હંમેશાં જગાડી રાખે છે . . . ભાવનગર , મંગળવાર , જાન્યુઆરી , 2019 માગશર વદ - 11વિક્રમ સંવત 2075 કિલપાનાં 20 + 12 ( મધુરિમા ) + 4 ( આશાઓ 2019 ) = 36 કિમતર 4 . 00 , વષ55 , અંક135 , મહાનગર 12 રાજ્ય 66 સંસ્કરણ આજના અંકમાં મોગરાની સુગંધ આઈએસએસનાં 20 વર્ષ પૂરાં પૃથ્વી પર જ્યાં રોજ સૂર્યનું પહેલું કિરણ પડે છે ત્યાંની આ તસવીર છે . ભાસ્કર નવા વર્ષના અંકમાં દરેક વખતે કંઈકનjઅનેકંઈક અલગકરી રહ્યું છે . આ વખતનોવિશષ એક આશાઓ અંગ . . . | આશાની સોનેરી સવાર , તસવીર ધરતીથી 400 કિ . મી . ઉપર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાંથી ' લેવાઈ છે , જયાં 24 લાકમાં 16 વખત સૂર્યોદય થાય છે . આ આ તસવીર પૃથ્વી પર થઈ રહેલા સૂર્યોદયની છે . તે ધરતીથી અંદાજે 400 કિ . મી . ઉપર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ( આઈએસએસ ) માંથી લેવાઈ છે . ફોટો ઓસ્ટ્રેલિયાની ઉપરનો છે . આ એ જ જગ્યા છે જ્યાં ધરતી પર સૌથી પહેલા સૂર્યકિરણ પડે છે . સોનેરી કિરણોથી લપેટાયેલી પૃથ્વીનો આ ફોટો દુર્લભ છે . જ્યારે નાઈટ્રોજન અને ઓક્સિજનના કણો પર સૂર્યના અસ્ટ્રાવાયોલેટ કિરણો પડે છે તો આવું દૃશ્ય બને છે . તેને એરગ્લો કહેવાય છે . નાસાએ તેને તેની સર્વશ્રેષ્ઠ તસવીરોમાં રાખી છે . આઈએસએસ 27 હજાર 600 કિ . મી પ્રતિ કલાકની ગતિથી ધરતીનું ચક્કર લગાવી રહ્યું છે . તેથી ત્યાંથી 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાય છે . એટલે કે દર 90 મિનિટમાં એક . નવેમ્બરમાં આઈએસએસને 20 વર્ષ પૂરાં થયાં છે . 20 દેશ અને 5 અવકાશ એજન્સીઓની મદદથી 1998માં તે બનાવાયું હતું . વર્ષ 2000થી ત્યાં સતત અવકાશયાત્રી રહેતા આવ્યા છે . સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીનો સંદેશ અમે અહીંથી ધરતીને સરહદોવિનાના ગ્રહ તરીકે જોઈએ છીએ . ( વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હશે . અમે આ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા હોઈશું . અમે નસીબદાર છીએ કે પૃથ્વીને સરહદો વિનાના ગ્રહ તરીકે જુએ છે . અમારો સંદેશ ભાસ્કર સૂર્યનો પર્યાય છે અને તેની પણ સરહદો નથી . નવા વર્ષ પર ભાર આશા રાખે છે કે અમે બધા પોતાની મહેનતથી અસીમિત ખુશીઓ મેળવીશું અને પોતાને પણ સરહદોથી ઉપર લઈ જઈશું . . . ભાસ્કરે આઈએસએસ પાસેથી સૂર્યોદયની તસવીર માટે યુએસ સ્પેસ એજન્સી નાસા , યુરોપની ઈએસએ , જાપાનની જાસ્સા અને રશિયાની રોસકોસમોસનો સંપર્ક કર્યો . તેમણે 100થી વધુ તસવીરો મોકલી , જેમાંથી આ તસવીર પસંદ કરવામાં આવી . આઈએસએસના પબ્લિક અફેર ઓફિસર ગેરી જોર્ડન અને સ્ટેફિનીએ તે પૂરી પાડી છે . Acts 1 આઈએસએસને બનાવવામાં 20 વર્ષ લાગ્યાં . આઈએસએસ પર અત્યાર સુધીમાં 18દેશોના 1 મહિલાએસ્ટ્રોનોટપેગીબ્રુિસ્ટનના નામે ખર્ચ 11 લાખ કરોડ રૂપિયા થયો . તે દુનિયાનું 234યાત્રી જઈ ચૂક્યા છે . ક્ષમતા 6 જૂની છે . એક સૌથી વધુ વખત રહેવાનો રેકોર્ડ છે . તેડા અત્યાર સુધીનું સૌથી મોંઘું નિર્માણ છે . જે યાત્રી સરેરાશ છ મહિના સુધી ત્યાં રહે છે . એક્સપર્ટેશનમાં 665 દિવસ રહી . લોકસભા ચૂંટણીમાં 90 કરોડથી વધુમતદાર હશે , 47કરોડ35થી આજ , એટલે1 જાન્યુઆરીથી 2019થી ; ઓછી વયના અને સૌથી વધુ16 ટકા મતદાર ઉત્તરપ્રદેશથીછે . કામના ચાર મોટા ફેરફાર નવું વર્ષ રાજકીય રાજકારણ વોટરટર્નઆઉટમાં મહિલાઓ પાસે પુરુષોની બરાબરી કરવાની તક સ્પોટ્સ ઇંગ્લેન્ડમાં ક્રિકેટ મેગ્નેટિકર્િપકાડબંધથશે , સીટીએસ એકજચાલશે , 24 અને આર્થિક દૃષ્ટિએ ચિપવાળા જ ચાલશે કલાકમાં ચુકવણી થશે ખાસ રહેશે . મે 2019ની સામાન્ય ચૂંટણીઓમાં 90 કરોડ - 2004માં મહિલાઓમતદાનમાં પુરુષો કરતાં 8 . 4 % પાછળ હતી , 2014માં આ વર્લ્ડકપરમાશે , આ વખતે મેગ્નેટિક બેન્ક નોન મહિનામાં વર્તમાન કરતાં વધુ વોટર્સ રહેશે . 35થી ઓછી બ્રુિપવાળા ડેબિટ અંતર માત્ર1 . 5 % રહી ગયું , આ વખતે આગળ નીકળી શકે છે રિવાજme F1 સીટીએસ ચેક નહીં માત્ર 10 ટીમો ભાગ લેશે કેન્દ્ર સરકારનો વયના 47 કરોડ છે . સૌથી વધારે 14 . 25 ક્રેડિટકાર્ડ કામ નહીં લે . સીટીએસ ( ચક કાર્યકાળ સમાપ્ત થશે . કરોડ યુપીના છે . તે કુલ વોટરના 16 . 2 ટકા ઈંગ્લેન્ડમાં 30 મેથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ કરે . તેના સ્થાને માત્ર ઈએમવી ટ્રાન્ઝકશન સિસ્ટમ ) ચેક જ ચાલશે . પુરુષ છે . 2014માં 83 . 40 કરોડ વોટર હતા . મહિલા અંતર તેથી માર્ચ મહિનામાં 70 થશે . આ વખતે માત્ર 10 ટીમો ભાગ લેશે . ચિપ બેઝડ કાર્ડ જ ચાલશે . આ નવું ક્લિયરિંગ 24 ક્લાકમાં અને લેવડ 67 . 1 % - 1 લોકસભાની સાથે 5 રાજ્યો આંધ્ર પ્રદેશ , કાર્ડ સાઈબર ફ્રોડથી બચવા માટે સામાન્ય ચૂંટણીઓની દેવડ સલામત હશે . આ ચેકને સ્કેન 68 . 8 % ગ્રુપ સિસ્ટમ નથી . 1992 પછી પહેલી વખત 61 . 6 % 62 . 21 60 , 3 % . 1 . 5 % જમ્મુ - કાશ્મીર , અરુણાચલ પ્રદેશ , ઓડિશા 60 જાહેરાત નક્કી છે . આ રાઉન્ડ રોબિન પદ્ધતિ અપનાવાશે . એટલે કે શરૂ કરાયું છે . કરી નકલી ચેક બનાવવો મુશ્કેલ છે . અને સિક્કીમમાં ચૂંટણી યોજાશે . 16 . 6 % 10 . 2 % 8 . 4 % લોકસભા ચૂંટણીમાં 4 , 65 , 6 % - બધી ટીમે બધી ટીમો સાથે રમવાનું થશે . 46 . ઓક્ટોબર - નવેમ્બરમાં હરિયાણા , 50 | એક્સિડેન્ટલકવર15લાખ એનપીએસથી60 ટકા સુધી 55 . 81 16 . 6 % . . 90 કરોડ મતદાતા દિવસમાં કુલ 48 મેચ રમાશે . મહારાષ્ટ્ર - ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી . 4 ઉપાડટેક્સ ફ્રી હશે 51 . 4 રૂપિયા સુધી મળશે થઈ જશે . બીજી બાજુ , . દુનિયામાં સૌથી સસ્તી ચૂંટણી ભારતની 40L ચંદ્રયાન - 2મિશન : આપણું ચંદ્રયાન ચંદ્ર એક્સિડન્ટમાં નેશનલ પેન્શન અર્થવ્યવસ્થા પણ છે . જેમાં 7700 કરોડ રૂપિયા ખર્ચ થઇ શકે | લોકસભા 10મી 14મી 15મી 16મી મૃત્યુ થતા લોકસભા 1989 સ્કીમ હેઠળ હવે 60 પર લેન્ડિંગ કરશે . જો સફળ થશે તો ચંદ્રના પાટા પર છે . વર્તમાન 1991 2004 2005 છે . એટલે કે એક વોટ પર 77 રૂપિયા . પરિવારને 2014 દક્ષિણી ધૂંવમાં લેન્ડર ઉતારનાર ભારત પહેલો ટકા સુધીના ઉપાડ ઝડપ જળવાઇ રહેશે કમ્પલ્સરી દેશ બની જશે . ચીન અને ઈઝરાયેલ પણ પર ટેક્સ નહીં તો આ વર્ષે આપણે ઇકોનોમી : બ્રિટનને પાછળ રાખી 5મીમોટી ઇકોનોમી બનશે - દુનિયાની 4 સૌથી મોટી અર્થવ્યવસ્થા પર્સનલ એક્સિડન્ટ કવર 1 લાખથી લાગે . 40 ટકા રકમ રોવર ઉતારવાની તૈયારીમાં . બ્રિટનને પાછળ હાલ દુનિયાની 5મી મોટી ઇકોનોમી બ્રિટન અને ગ્રોથ 7 . 4 ટકા છે . આ ઝડપે 2019માં દેશ ઇકોનોમી ગ્રોથ 2019માં વધારીને રૂ . 15 લાખ સુધી કરાયું છે . યોજનામાં જમા રાખવી જરૂરી છે . રાખી દઈને દુનિયાની છે . તેની અર્થવ્યવસ્થા 2 . 62 લાખ કરોડ 2 . 80 લાખ કરોડ ડૉલરની થઇ જશે . આપણે અમેરિકા 19 . 39 2 . 9 % 19 . 95 એરપોર્ટ પર ફેસ સ્કેનિંગ : દેશમાં એર 25 જાન્યુઆરી સુધીમાં મતદારયાદીમાં નામના સમાવેશની તક પાંચમી સૌથી મોટી ડૉલરની છે અને ગ્રોથ 1 . 6 ટકા છે . આ પાંચમા ક્રમે રહીશું . ભારત જુલાઈ 2018માં ચીન 12 . 28 6 . 5 % 13 . 02 પેસેન્જર્સ માટે ડીજી યાત્રા સિસ્ટમ લાગુ થશે . અર્થવ્યવસ્થા બની ઝડપે બ્રિટન આગામી વર્ષે 2 . 66 લાખ ફ્રાન્સને પાછળ રાખી દઇને છઠ્ઠા સ્થાને જાપાન 4 . 87 1 . 2 % 4 . 99 • 1 જાન્યુ . 2019એ 18 વર્ષ પૂરા • 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર તપાસ માટે આઈડી રાખવાની જરૂર નહીં પડે . કરોડ ડૉલરનું રહેશે . છઠ્ઠા સ્થાને ભારતની પહોંચ્યું હતું . જોકે વ્યક્તિ દીઠ આવકની જર્મની 8 . 67 2 . 5 % 8 . 76 ફેસ સ્કેનિંગથી જ ઓળખ થશે . શરૂઆત કરનારા મતદાર યાદીમાં 25 જાન્યુ . સાથે લિન્ક કરવું જરૂરી છે . નહીં તો સુધીમાં નામનો ઉમેરો કરાવી શકે છે . પેન ગેરલાયક થઈ જશે . ઇકોનોમી 2 . 59 લાખ કરોડ ડૉલરની છે દષ્ટિએ ભારત વિશ્વમાં 126માં સ્થાન પર છે . આંકડા લાખ કરોડમાં ( સ્ત્રોત સ્ટેટિસ્ટિક ટાઇમ્સ ) બેંગ્લર અને હૈદરાબાદ એરપોર્ટથી થવાની છે . 53 . G . | આશાનો માપદંડ આછ સવાલોનો જવાબ આપીને જાણી શકો છો તમે કેટલાઆશાવાદ , આઠસવાલોનો જવાબસ્કલમાં અપાયેલા1 - 8વિકલ્પોમાંથી પસંદ કરીને તેને કોષ્ટકા … J માંલખો આરીતે કાઢોહોપકોર અને જાણો કેટલા આશાવાદી છો 1 . જ્યારે હું ક્યાંક જામમાં 2 . હું આજના સમયે મારી 3 . હું હાલ જે સમસ્યાથી 4 . હું આજના સમયમાં 5 . હું આજના સમયમાં 6 . હું આ સમયે તે લક્ષ્ય ફસાઉં છું ત્યારે તેમાંથી પૂર્ણ ઊર્જા સાથે પોતાના ઘેરાયેલો છે , તેનાથી પોતાની જાતને એક સફળ મારા લક્ષ્ય તરફ વધવાના પ્રાપ્ત કરી રહ્યો છે , જે મેં નીકળવાના ઘણા રસ્તા લક્ષ્ય તરફ આગળ વધી બચવા માટે ઘણા રસ્તાની માનવી તરીકે જોઉં છું . ઘણા રસ્તા વિચારી શકું છું મારા માટે નક્કી કર્યા છે . વિશે વિચારું છું . … . ] રહ્યો છું . [ . . . ] મને જાણ છે . . . . … . . . ] [ . . . ] | [ . . . ] અમેરિકન મનોવિજ્ઞાની સી . આર . સેન્ડરે 1991માં હોપ થિયરી આપી હતી . તેમણે પોતાના સાથી ઇરવિંગ અને એન્ડરસન સાથે હસવાલોનો સેટ તૈયાર કર્યો હતો , જેના જવાબોના આધારે કોઇ પણ વ્યક્તિ પોતાનાવિશે મૂલ્યાંકન કરી શકે છે કે તે કેટલો આશાવાદી છે . સેન્ડર દુનિયામાં પોઝિટિવ સાઇકોલોજીના ફાધર પણ મનાય છે . 2019માં થનારા ફેરફારો અંગે સંગ્રહવાલાયકવિશેષ પેજ પહેલું - સવાલ નંબર 1 , 3 અને 5ના . પહેલા અને બીજા પરિણામોનો જવાબના આંકડાનો સરવાળો કરો . સરવાળો તમારો હોપ સ્કોર છે . સરવાળો 3 થી 24 વચ્ચે આવશે . સ્કોર જેટલો વધારે હશે , તમે સમજો આતે સ્કોર છે . જે જણાવશે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા પણ કે તમે કેટલા આશાવાદી છો તમારામાં એટલી જ વધુ છે . બીજું - સવાલ 2 , 4 અને 6ના આંકડાનો સ્કોર 6 થી 48 વચ્ચે આવશે , તમારો સરવાળો કરો . વધારે સ્કોરિંગ એટલે કે સ્ટોર જેટલો વધારે આવશે , એટલા જ તમે એટલા જ સેલ્ફ મોટિવેટેડ છે . વધું તમે આશાવાદી મનાશો . 4 6 . | ( 1 સંપૂર્ણપણે ખોટું 2 મોટા ભાગે ખોટું - 3 અમુક હદ સુર્થી ખોટું | અમુક હદ સુધી ઠીક 7 મોટા ભાગે | ઠીક 8 . સંપૂર્ણપણે • પેજ - 1ભારત વિશ્વરાજકારણ , ટ્રાવેલ્સ & ટ્રાન્સપોર્ટ • પેજ - 2બિઝનેસ ઇકોનોમી , સાયન્સ & ટેકનોલોજી , મેડિકલ & ઇનોવેશન • પેજ - 3ડિફેન્સ , સ્પોર્ટ્સ , એજ્યુકેશન • પેજ - 4 ફિલ્મ & એન્ટરટેઈનમેન્ટ , આર્ટ કલ્ચર - ShareChat
825 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post