દરરોજ નાં સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યિલ) " ને ફોલો કરી દેજો.
📰 2 ફેબ્રુઆરીનાં સમાચાર - TJU SOC TEAM fOOOGO / gujjusocial વચગાળાનું બજેટ : ડિફેન્સ સેક્ટર માટે ઐતિહાસીક જાહેરાત . પાકિસ્તાન અને ચીન સાથે તણાવની સ્થિતિમાં મોદી સરકારે વચગાળાના બજેટમાં રક્ષાક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે . આબજેટમાં સરકાર તરફથી ડિફેન્સ સેક્ટર માટે રૂ . 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે . પહેલી વખત ડિફેન્સ સેક્ટરમાં રૂ . 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે . જોકે 2018ની . સરખામણીએ ડિફેન્સની સેક્ટરની સરખામણી કરવામાં આવે તો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે . - ShareChat
4.3k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post