📃 5 મેનાં સમાચાર - LIVU RU Com દિવ્યભાસ્કર , મહરા ? ll , elocie , 5 મે , 2019 | UN દ્વારા પ્રશંસા નૌસેના , એનડીઆરએફ , એક લાખ રાજ્યકર્મી , 45 હજાર વોલેન્ટિયર રાહત - બચાવમાં જોડાયા ભારતીયહવામાનવિભાગની ચોક્કસ આગાહી અને અન્યા અત્યાર સુધી 12નાં મોત 1 ઝીરોકેઝયુઆલિટીપોલિસીથી હજારો લોકો બચ્યા : UN Gરોમાંથી વધુર ફેની તોફાન પછી 30 લાખ આ તસવીર ભુવનેશ્વર રેલવે સ્ટેશનની છે . ફેની વાવાઝોડા પછી બીજા દિવસે અહીં ટ્રેન વ્યવહાર ઠપ રહ્યો હતો . ની | | : - દુનિયાએ કહ્યું - ભારતે કેટેગરી - 4 તોફાનથી જાનહાનિ રોકીને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું . માસ્કર રઘુઝ ભુવનેશ્વર ઓડિશામાં ફેની તોફાનથી 12 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે . તોફાની તીવ્રતા અને યાન કતાં જોતાં આ તોફાનને કેટેગરી - 4 હરિકન શ્રેણીમાં ૨ખાયું છે . આ પ્રકારનાં તોફાનમાં પ્રતિ કલાક 170થી 250ની ઝડપે ફૂંકાય છે , જે ખુબ ખતરનાક મનાય છે , જો કે , ઓડિશા સરકાર તેમજ અન્ય એજન્સીઓનું ઉત્તમું આયોજન , હવામાન વિભાગની સત કતા અને સ્વૈચ્છિક સંસ્થાઓની આગોતરી સક્રિયતાને પગલે કૅની તોફાનું જાનહાનિથી થનારું નુકસાન ઓછું . થયું . જો કે આ વાવાઝોડાને પગલે ભારે આર્થિક નુકસાન થયું . ફનીનો પડકાર ઝીલી લેવાના ભારતના પ્રયાસના વિશ્વના અનેક દેશ અને યુએનએ પણ વખાણ કર્યા | છે . દુનિયાભરમાં કુદરતી દુર્ઘટનાઓ પર નજર રાખતી યુએનની યુએનઆઈએસડીઆરના વડી મામી મિજતોરીએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગે ફનીની ચોક્કસ માહિતી આપી હતી , જેના કારણે સરકારે 12 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી શકે , ભારતની ઝીરો કેયુઆલિટી પોલિસીના કારણે વધુ જાનહાનિ ના થઈ . ભારતે બહુ સારું કામ કર્યું છે , જે વિશ્વના તમામ દેશો માટે એક મિસાલ છે , ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના મેરિટાઈમ પોલિસી ઈનિશિએટિવ હેડ અભિજિત સિંહે કહ્યું કે બ૩ ઓછા લોકોને સરકારી મશીનરીથી આ પ્રકારની ગંભીરતાની આશા દર્શાવી છે . આંપત્તિ પછીની સ્થિતિ , , 10 હજારથી વધવીજળી અને ભવતેશ્વર એરપોર્ટ ખ€ પરત રક્યુ ઓપરેશન કેવી રીતે ચાલુ રહ્યું 4 હજાર શેરમાં રહેતા 2 લાખ લોકો માટે પાંચ તાdiાની બંછે દનિયા શું કહે છે . ફેની ક્યાં પહોંચ્યું ન્યુયોર્ક ટાઈમ્સ : લોકાનકવી રતિ બીબીસી : ભારતે આપતિનો બાંગ્લાદેશમાં કેનીશી 14 - બચાવાય , ગરીબ રાજ્યથી શીખો સામનો કરવાની તાકાત વધારી છે લોકોનાં મોત થયાં . - ShareChat
1k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post