🥘 રેસિપી - કાટલું બનાવવાની રીત સામગ્રી : 2 કપ ઘઉ નોલોટ 5 ચમચ ઘી 1કપ ગોળા 1 ચમચ કાટલું પાવડર 1 ચમચ સુકા કોપરાનું છીણ 1 ચમચ ગુંદ 1 / 2 ચમચ એલચી પાવડર રીત : કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદને તળીને કાઢી લો . હવે ઘીમાં લોટ નાખી તેને બદામી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો . લોટ શેકાય એટલે કાટલું પાવડર , કોપરાનું છીણ , ગુંદ , એલચી પાવડર , ગોળ નાખી હલાવો . ઘી ચોપડેલી થાળીમાં પાથરી ઠંડુ કરવા મુકો . ઠંડુ થાય એટલે કાપા પાડો અને કાટલું તૈયાર . WWW . RASODU . IN RASODU . IN / RASODU . IN / O f - ShareChat
6.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post