#🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર
🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - હેતલપાસપોર્ટ ઈન્ડેક્સ 2019 199દેશમાં જાપાન , સિંગાપોરનો પાસપોર્ટ સૌથી વધુ દમદાર , ભારત 86માં સ્થાને PASSPORT દેશ પેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2109ના તાજા અહેવાલમાં જાપાન અને સિંગાપોરે પહેલું સ્થાન મેળવ્યું છે , જ્યારે ભારત 86માં નંબરે છે . આ રેન્કિંગ વિવિધ દેશોના પાસપોર્ટની તાકાત દર્શાવે છે . જે દેશના પાસપોર્ટ થકી સૌથી વધુ દેશોમાં વિઝા વિના આવનજાવન કરી શકાય , તે પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી ગણાય . દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ મોબિલિટીસ્કોર 1 . જાપાન , સિંગાપોર 189 2 . ફિનલેન્ડ , જર્મની , દ . કોરિયા 187 . 3 . ડેનમાર્ક , ઈટાલી , લક્ઝમબર્ગ 4 . ફ્રાંસ , સ્પેન , સ્વિડના 185 5 . ઓસ્ટ્રેલિયા , નેધરલેન્ડ , પોર્ટુગલ , સ્વિઝર્લેન્ડ 6 . બેલ્જિયમ , કેનેડા , ગ્રીસ , આયર્લેન્ડ , નોર્વે , બ્રિટન , અમેરિકા 183 7 . માત્રા 182 8 . ઝેકરિપબ્લિક 9 . ઓસ્ટ્રેલિયા , આઈસલેન્ડ , લિથુઆનિયા , ન્યૂઝીલેન્ડ 180 10 . લાટવિયા , સ્લોવેકિયા , સ્લોવેનિયા 179 186 184 181 રેન્કિંગમાં ભારત પાકિસ્તાનથી 20 ક્રમ આગળ આ ઈન્ડેક્સમાં ભારત , પાકિસ્તાન ઘણાં પાછળ છે . ભારત આ વર્ષની શરૂઆતમાં 79મા ક્રમે હતું અને ભારતીય પાસપોર્ટના આધારે 61 દેશમાં વિઝા વિના જવાની મંજૂરી હતી . હવે ભારત 86મા ક્રમે છે . ભારતનો મોબિલિટી સ્કોર 58 થઈ ગયો છે , જ્યારે પાકિસ્તાનનો ક્રમ 106મો અને મોબિલિટી સ્કોર 30 છે . Banking Academy 8 July 2019 - ShareChat
15.6k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post