📃 13 એપ્રિલનાં સમાચાર - નવા સત્રથી સીબીએસઇ સંલગ્ન પુસ્તકો આવશે ધો . 12 સાયન્સના નવા પુસ્તકોના ભાવમાં 36 ટકાનો વધારો થયો ધો . 9માં કોમર્સના પાઠ્યપુસ્તકોની કિંમતમાં અઢી ગણો વધારો એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર 9 એપ્રિલ ધોરણ 12 સાયન્સના જૂન , 2019થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી ધો . 12 પસ્તકોની કિંમતમાં વધારો વિજ્ઞાન પ્રવાહમાં રાષ્ટ્રીય કક્ષાએ જે અભ્યાસક્રમ ચાલે છે તે એનસીટીઇ અંતર્ગત સીબીએસઈના જેવા જ પુસ્તકો વિષય હાલના ભાવ નવા સત્રથી ભાવ અમલમાં આવશે . જેના ભાવ ગત વર્ષે ગુજરાત બોર્ડના ભૌતિક વિજ્ઞાન - 1 રૂા . 92 રૂા . 153 પુસ્તકો હતા તેના કરતા 36 ટકા વધારે છે . ભૌતિક વિજ્ઞાન - 2 રૂા . 97 રૂ . 153 નવા પુસ્તકો જે આવ્યાં છે તેમાં ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન - 1 રૂા . 84 રૂ . 153 રસાયણ વિજ્ઞાન , ગણિત અને જીવ વિજ્ઞાનના કુલ મળી રસાયણ વિજ્ઞાન - 2 રૂા . 97 રૂા . 104 ભાવ રૂા . 937 થાય છે જે હાલ આ વર્ષ સુધી ચાલતા હતા ગણિત - 1 , રૂા . 94 રૂા . 104 તે પુસ્તકોની કિંમત રૂા . 689ની તુલનામાં 36 ટકા વધારે ગણિત - 2 રૂા . 94 રૂા . 117 છે . આ ઉપરાંત ધો . 12 સાયન્સ માટેની પ્રયોગશાળા જીવ વિજ્ઞાન - 1 રૂા . 55 રૂા . 153 માર્ગદર્શિકાના ભાવ પણ વધારે છે . જીવ વિજ્ઞાન - 2 રૂા . 76 ધો . 9માં નવા પુસ્તકો આવ્યાં છે તેની કિંમત પણ વધારે કુલ કિંમત રૂા . 689 રૂા . 937 છે . જેમ કે ધો . 9માં જે વિદ્યાર્થી આગળ જઈ કોમર્સ ક્ષેત્રે વધારીને રૂા . 143 ચૂકવવી પડશે . ધો . 9માં જ વાણિજ્ય કારકિર્દી ઘડવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ભલે વ્યવહાર અને સેક્રે પ્રેક્ટિસના નવા પાઠ્યપુસ્તકની કિંમત ઓછી હોય પણ તેમના પુસ્તકોમાં ધરખમ વધારો કરાયો હાલ રૂા . 76 છ તે વધારીને રૂા . 153 કરાઇ છે . આમ આ છે . જેમ કે નામું અને હિસાબી પદ્ધતિના હાલ ચાલતા ત્રણ વિષયના પુસ્તકો જૂના ભાવે ખરીદો તો રૂા . 241 થતા પાઠ્યપુસ્તકની કિંમત રૂા . 112 છે તેની નવા પુસ્તકની કિંમત પણ હવે નવા પુસ્તકો માટે રૂા . 572 ચૂકવવા પડશે એટલે કે રૂા . 276 કરાઇ છે . જ્યારે વાણિજ્યના મૂળ તત્વોની કિંમત અઢી ગણો વધારો ચૂકવવો પડશે . જો કે સરકારી અને ગ્રાન્ટેડ અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂા . 53 છે તેની કિંમત શાળાના વિદ્યાર્થીઓને તો પાઠ્યપુસ્તકો વિનામૂલ્ય મળે છે . - ShareChat
6.6k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post