●રોજ ના મુખ્ય સમાચાર જોવા માટે● ◆મને follow કરો◆
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ( મેમનગરમાં દારૂની મહેફિલ માણતા ૨ યુવતી સહિત ૫ પકડાયા નબીરાઓએ પોલીસ સ્ટેશનમાં PSIની કેપ ઉતારી સેલ્ફી લીધી ને વાઇરલ કરી ચીચીયારીઓ કરતાં ૩૦ જેટલા યુવક - યુવતી પકડાયા 1 અમદાવાદ | strapolice station Wigang ઉત્તરાયણના તહેવાર દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરુકુળ પાર્કના એક વિંગના ધાબા ઉપર દારૂની મહેફીલમાં પોલીસે દરોડા પાડીને ૩૫થી વધુ યુવક અને યુવતીને ઝડપી લઈને પોલીસ મથકે લઈ ગયા હતા . જો કે , વસ્ત્રાપુર પોલીસે નબીરાઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસ મથકમાં જ સેલ્ફી લેવાની છૂટ આપીને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા હતા . આટલાથી અટકવાની જગ્યાએ એક આરોપીએ આરોપીઓના નામ તો પોલીસ અધિકારીની ટોપી પહેરીને સેલ્ફી લઈને સોશિયલ મિડીયામાં ગૃરપ્રિતસિહ લખબીરસીંગ બૈતાન ( રહે એ - ૧૦૦૪ , ગૂરૂકુળ પાર્ક પોસ્ટ કરી દીધી હતી . આ વાતની સ્ટલિંગ પાર્ક મેમનગર ) - જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તેમને મનમીત મનજીતસીંગ બગ્ગા ( સી - ૬ શુભ કોમ્પલેક્ષ કલોલ ગામ પોલીસ મથકના અધિકારીઓ અને ગાંધીનગર જીલ્લો ) સ્ટાફને ઠપકો આપવાની જગ્યાએ રોહન ઇસ્માઇલભાઇ ગાંધી ( ૨૨૬૪ , જાન સાબલી ગલી રીલીફ કામગીરી બીરદાવી હતી . આટલું જ રોડ , લાલ દરવાજા ) નહીં પોલીસની આબરૂના લીર - લીરા મનિષા કરશનભાઇ ગોધાનીયા ( ૬ , શ્યામલ વિલા - ૧ ગાલા ઉડાવતી આ ઘટનાથી સમગ્ર રાજયમાં જીમખાના રોડ સાઉથ બોપલ ) ચર્ચાનો વિષય બની ગયો છે . એક સલોની મંજુનાથ પાઇ ( એ - ૪૦૪ આમ્રપાલી - ૩ જજીસ બંગલો આરોપી પોલીસ મથકમાં પોલીસ બોડકદેવ ) અધિકારીની ટોપી પહેરીને તસ્વીરો પડાવે તેનાથી શહેરમાં કાયદો અને વસ્ત્રાપુર પોલીસ વિથ ગેંગનો પોલીસ વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તેનો સ્ટેશનમાંથી જ ફોટો પાડીને વાયરલ પુરાવો આપે છે . લોક મુખે ચાલતી ચર્ચા મુજબ શુ ગરીબો અને લાચાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહેફીલના કેસ કરતાં પોલીસ પીધેલા . પર ડંડાવાળી કરતી પોલીસ ખાનદારી સિવાયના અન્ય ૨૫થી વધારે લોકોને લાવી હતી . જેમાં વસ્ત્રાપુર પોલીસ રહીશો સામે ઝૂકી જાય છે . મહત્વની સ્ટેશનમાંથી જ પીએસઆઇની વર્ધી વાળી ટોપી પહેરીને વસ્ત્રાપુર વાત એ પણ છે કે , વસ્ત્રાપુર પોલીસે પોલીસ વિથ ગેંગ લખીને ફોટો વાયરલ કર્યો હતો . જેના કારણે માત્ર પાંચ જણા સામે કાર્યવાહી કરીને પોલીસની બેદરકારી હોવાનું બહાર આવતાં ઉચ્ચ અધિકારીઓએ બાકીના યુવક અને યુવતીઓને જવા | વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી . આઇ તેમજ પીએસઆઇનો ઉધડો લીધો દીધા હતા . જેમાં કેટલાક નબીરાના હતો . એટલુ જ નહી વિડીયો વાયરલ થયો હોવાથી તેની ગંભીર નોંધ પરિવારની પહોંચ ગાંધીનગર સુધી લેવાતા વસ્ત્રાપુર પોલીસે પહેલાં ફરજ બજાવી ચુકેલા એક પીએસઆઇ હોવાથી તેમને બાઈ ઈજ્જત જવા ની ટોપી હોવાનું કહીને વાતને આળ - પાટે ચડાવવાના પ્રયાસો કરવામાં દીધા હોવાનો ગંભીર આક્ષેપો થયા આવ્યા હતા . જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટોપી છે . વસ્ત્રાપુર પોલીસને બાતમીના જે પોલીસ અધિકારીની હશે તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામા આવશે . મળી હતી સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના ઉત્તરાયણના દિવસે રાત્રે ૧૦ વાગે નશામાં ચકનાચુર થયેલા ગુરુકુળ પાર્કમાં દારૂની મહેફિલ મેમનગરના ગુરૂકુળ પાર્કના ૧૦માં ગુરુપ્રિતસીહ લખબીરસીંગ બૈતાના માણીને ૪૦ થી ૫૦ યુવક - યુવતીઓ માળે આવેલ મકાન નંબર ઘરમાં દારૂની મહેફિલ માણતા ૫ ચીચીયારીઓ કરી રહી છે . જેના એ - ૧૦૦૪ના પેન્ટ હાઉસના ધાબા જણાંની પોલીસે મહેફીલનો ગુનો કારણે વસ્ત્રાપુર પોલીસની ટીમે ઉપર દરોડો પાડયો હતો . જેમાં દારૂના નોંધી વધુ તપાસ હાથ ધરી છે . - ShareChat
3.1k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post