EPF વ્યાજદરમાં થયો વધારો
📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - # IndiaReadsWay2News ' ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . પિuagટેnels ડાઉનલોડ EPF વ્યાજદરમાં થયો વધારો EPFOએ નાણાકીય વર્ષ 2016 બાદ પહેલીવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે . ઇપીએફઓના 6 કરોડથી વધુ ખાતા ધારકોને આ નિર્ણયથી લાભ થશે . કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાંકીય વર્ષ 2018 - 19 માટે એપ્લોયી પ્રોવિડન્ડ ફંડના વ્યાજ દરમાં 0 . 10 ટકાનો . વધારો કર્યો છે . EPFOએ એમ્પ્લોયી પ્રોવિડંટ ફંડના વ્યાજ દરને 8 . 55 ટકાથી વધારી 8 . 65 ટકા કરી દીધો છે . જો કે PF પેન્શન વધારવાનો નિર્ણય હાલ પૂરતો મૂલતવી રાખ્યો છે . - ShareChat
918 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post