#💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #🥗 પોષ્ટીક ભોજન #jp9sojitra #jacksojitra #jayensojitra
💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ - A સારું આરોગ્ય જાળવવા શું કરવું ? ૧ ) ખાંડ બંધ કરીને દેશી ગોળ ૨ ) આયોડીન નમક બંધ કરીને સિંધવ મીઠું ૩ ) મેંદો બંધ કરીને જવ , બાજરી , મકાઈ ૪ ) રિફાઈન્ડ તેલ બંધ કરીને ઘાણીનું તેલ ૫ ) ભેંસનું દૂધ બંધ કરીને દેશી ગાયનું દૂધ ૬ ) ફ્રીઝનું પાણી બંધ કરીને માટલાનું પાણી ૭ ) ટીવી બંધ કરીને રેડિયો ( જુના ગીત કે ભજન કે સંગીત ) ૮ ) વિલાયતી દવા બંધ કરીને દેશી દવા કે આયુર્વેદ ૯ ) ઘરની અંદર ભરાઈ રહેવા કરતાં કુદરતના ખોળે રહો ૧૦ ) હોટલનું ખાવાનું બંધ કરીને ઘરનું સાત્વિક ભોજના ૧૧ ) રાત્રે વહેલા સુઈ ને સવારે વહેલા ઉઠો . ૧૨ ) ઠંડાપીણાં પીવાનું બંધ કરો લીંબુ શરબત કે ઓરીજીનલ ફળોના રસ આ બાર નિયમોનું પાલન કરશો તો કોઈપણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે . - ShareChat
19.9k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post