VS હોસ્પિટલના ભાગલાને લઈ ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં
📰 અમદાવાદ સમાચાર - VS હોસ્પિટલના ભાગલાને લઈ ટ્રસ્ટીઓ . હાઇકોર્ટમાં અમદાવાદમાં વી . એસ . હોસ્પિટલનો વિવાદ હાઇકોર્ટમાં ગયો છે . જૂની વીએસને શરૂઆતમાં 120 બેડ અને ત્યારબાદ 500 બેડ સાથે અલગ કરીને ટ્રસ્ટીઓને મેનેજમેન્ટમાંથી બાકાત કરાતા હાઇકોર્ટમાં રિટ કરાઇ છે . આ વિવાદમાં ચેરિટી કમિશનર દ્વારા સ્પષ્ટ અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આદેશ નહીં કરી તમામ પક્ષકારોને સાથે બેસી સમાધાન કરી લેવાનો બિનઅસરકારક આદેશ કર્યો હતો . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ IEDav2neuus ' # IndiaReadsWay2News - ShareChat
143 views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post