📑 20 જાન્યુઆરીનાં સમાચાર - GROUP [ RAJANો રાજાણી ગૃપ એટલે ] જીવનભરનું અતુટ બંધન પ્રિમીયમદાણો ચા _ 250 GM 370 / GMTub ] વડોદરા - છોટાઉદેપુર સંદેશ સાથે ગ્લાસ ફી ડિલરશીપ માટે સંપર્ક કરો ૯૯૭૯૮ ૪૦૦૧૪ E - mail : info . rajanigroup @ gmail . com Website : www . rajanigroup in રવિવાર , તા . ૨૦ - ૦૧ - ૨૦૧૯ વાઘોડિયા પાદરા ડભોઇ ચાણોદાશિનોરા કરજણા સાવલી 1 બોડેલી 1 સંખેડા પાવી - જેતપુર છોટાઉદેપુરા વાંટા નસવાડી પાન નં . ૦૭ પ્રકનો ઉગ્ર આંદોલનનો તખતો ઘડાશે ચાંદોદમાં વાસી ઉત્તરાયણે બનેલો બનાવ અત્યાર સુધી સાત બાયોલોજિકલ માતાની ભાળ પોલીસને મળી છે | છોટાઉદેપુર શિક્ષક સંઘે ચાર | પોલીસે દારૂ સાથે પકડેલા જ બાળ તસ્કરીકાંડમાં DNAટેસ્ટ કરાવવા પાંચને છોડી મુકતા ચર્ચાઓ અલીરાજપુર પોલીસે પરવાનગી માગી છોટાઉદેપૂર શિક્ષક સંઘે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યુ હતુ . બોડેલી , છોટાઉદેપૂર | સહાયકોની માહિતી માગેલી નથી તે રાજયની સાત હજાર કરતા વધુ બાબતે મંડળે ઉચ્ચ કક્ષાએ રજુઆતો ગાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉ . મા . કરેલી છે . અને જે લાભો તા . ૧૬ સહાયક - શિક્ષકોના ચાર કોમન પ્રશ્નો ફેબ્રુઆરી , ૨૦૦૬ ની નીતીવાળા અંગે વારંવાર શિક્ષક સંઘ દ્વારા રજુઆતો સહાયકોને આપવામાં આવશે . તે લાભો કરવા છતાં ઉકેલ ન આવતા છોટાઉદેપુર ૨ જુલાઇ ૧૯૯૯ ની નીતીથી ભરતી કલેકટર કચેરીએ જિલ્લા માધ્યમિક . થયેલી અનુદાનિત શાળાના સહાયકોને ઉ . મા . શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પણ આપવા લેખિત રજુઆત કરી માગણી આપવામાં આવ્યું હતું . આ રજુઆત કરી છે . તે મુજબ તા . ૨ જુલાઇ તેમણે સાંસદો , ધારાસભ્યો , વિરોધ પક્ષના ૧૯૯ની નીતીમાં ભરતી થયેલ ફિકસ પદાધિકારીઓને પણ કરી છે . જો પગારના સહાયકોની ફિકસ પગારની સમયાંતર ઉકેલ નહીં આવે તો ઉગ્ર નોકરી ઉચ્ચતર પગાર ધોરણ અને અન્ય આંદોલનનો તખતો ઘડાનાર છે . હેતુ માટે સળંગ ગણી એરીયર્સ સહિત છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક અને પુરા પગારના લાભો આપવા રજુઆત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘે કરી છે . ૨૬ - ૩ - ૨૦૧૩ ના ઠરાવથી કલેકટરને આપેલા આવેદનપત્રમાં ચાર નાણાં વિભાગે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર મુદ્દાઓનો સમાવેશ ક્યો છે . જેમાં ૧૮ આપવાનું નક્કી કર્યું છે . જે તા . ૨૩ - ૧૦ જાન્યુઆરી - ૨૦૧૭ના નાણાં વિભાગના ૧૮ના શિક્ષણ વિભાગની સુચનાથી ફિકસ વેતનના ઠરાવનો ગ્રાન્ટેડ શાળાના સ્થગિત કરવાની સુચના આપી છે . આ માધ્યમિક શિક્ષણ સહાયકો અને ઉ . માં . સુચના રદ કરી તા . ૩૧ ઓકટો શિક્ષણ સહાયકો માટે અક્ષરસઃ પાલન ૨૦૧૮ના રોજ 3000 નિવૃત્ત શિક્ષકો કરી ૩૧ , ૩૪૦ રૂા . અને ૩૮ , ૦૯૦ રૂ . નું જેઓ પોતાની નોકરી દરમિયાન ફિકસ વેતન આપવું . શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓ અને શિક્ષણના વ્યાપક હિતમાં વર્ગ - ૩ અને વર્ગ - ૪ ના કર્મચારીઓની રજાઓ ન વાપરી શિક્ષણ કાર્ય પુરૂં પાડયું ફિકસ પગારની માહિતી માગી છે . જેમાં છે . તે ૩૦૦ રજા વાપરેલી નથી તેનું અનુદાનિત શાળાઓના શિક્ષણ રોકડમાં રૂપાંતર કરવા અને તા . ૨૩ - ૧૦ સહાયકોને તા . ૨ જુલાઇ - ૧૯૯૯ ની ૧૮ના રોજનો પરિપત્ર રદ કરવા માગ નીતીથી ફિકસ પગારમાં જોડાયેલા કરી છે . ગતિવિધિ | ડી . એન . એ . ટેસ્ટ કરાવી પોલીસ પોતાનો પક્ષ મજબૂત કરવા માગે છે બોડેલી . આંતરરાજ્ય બાળ તસ્કરી કાંડમાં કબજે લેવાયેલા બાળકો કુલ ૨૮ના ડીએનએ ટેસ્ટ થશા એક બાળક શૈલુ રાઠોર પાલક માતાઓ અને સાત બાળકોની જૈવિક માતાઓનો ડી . એન . પાંસેથી કબજે લેવાયુ હતું તેની જૈવિક માતાનો તો પત્તો લાગી જ ગયેલો છે . તે એ . ટેસ્ટ કરાવવા અલીરાજપુર પોલીસે ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી સિવાયના ૧૩ બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવાશે . આઠ બાળકો પાલક માતાઓ પરવાનગી માગી છે . ડી . એન . એ . ટેસ્ટ કરાવીને પોલીસ બાળકો પાસે છે . તે તમામ પાલક માતાઓના ડીએનએ ટેસ્ટ થશે . સાત જૈવિક માતાઓને કઇ માતાના છે ? તે અંગે પોતાનો પક્ષ મજબુત કરવા માગે છે . પોલીસે શોધી કાઢી છે , તેમના લોહીના સેમ્પલ મેળવી ટેસ્ટ કરાશે . ડીએનએ ટેસ્ટ અત્યાર સુધી સાત બાયોલોજીકલ માતાઓની માતાની શોધખોળ માટે ફોરેન્સીક લેબ . ના નિષ્ણાંતોની ટીમ તા . ૨૧મીને સોમવારે આવનાર છે . પોલીસ હજી પણ કરી રહી છે . ડીએનએ ટેસ્ટના આધારે કોર્ટમાં અમે બાળકોની બાલોયોજીકલ માતા કોણ છે ? તે પોલીસ પોતાની તપાસને સચોટ અને મજબુત બનાવવા પુરાવા રજુ કરી શકીશું . વિપુલ શ્રીવાસ્તવ - એસપી અલીરાજપુર ડી . એમ . એ . ટેસ્ટ કરાવવા માટેના પ્રયાસોમાં લાગી છે . બાળ તસ્કરી કાંડમાં પોલીસે કબજે લીધેલા બાળકો પૈકી આઠ બાળકો કયા આરોપી પાસેથી ઇન્દોરમાં આશ્રય લીધેલા બાળકોના જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ત્રણ મહિના માટે પાલક માતાઓને સોંપવાનો આદેશ કર્યો હતો . ત્યારથી આ બાળકો તેમની પાસે જ કબજે લેવાયેલા બાળકની પણ ડી . એન . એ . ટેસ્ટ કરાવાશે છે . છ બાળકો ઇન્દોરના સેવા સંગમ આશ્રમમાં આશ્રય લઇ રહ્યા પ્રારંભિક તબક્કામાં આઠ પાલક માતાઓ પાસે જૈવિક માતા મળી આવી ? છે . આઠ બાળકો અંગેનો પ્રોસીજર સૌથી પહેલા હાથ ધરાશે . તે રહેલા બાળકો અને તેમની પાલક માતાઓ તથા માટે પોલીસે કાર્યવાહી કરવા માટે અલીરાજપુર ડીસ્ટ્રીકટ પોલીસના જણાવ્યાનુસાર | સાત જૈવિક માતાઓના ડીએનએ ટેસ્ટ થશે . બીજા કોર્ટમાંથી પરવાનગી માગનાર છે . તે અંગેની વહીવટી પ્રક્રિયા હાલ સુરેશ બદ્રીલાલ ( બાગ ) , તબક્કે ઇન્દોરના સેવા સંગમ આશ્રમમાં આશ્રય ચાલુ છે . તેમ અલીરાજપુર થાણા ઇન્સ્પેકટર દિનેશ સોલંકી દિલીપ અગ્રવાલ ( વડોદરા ) , લઇ રહેલા અન્ય બાળકોનો પણ પાછળથી ટેસ્ટ જણાવી રહ્યા છે . દિનેશ સોલંકી વધુમાં જણાવે છે કે , પોલીસને પુષ્પન્દ્ર વાણી ( નાનપુર ) , કરાવાશે તેમ પોલીસ જણાવે છે . કબજે લેવાયેલા કુલ ૧૪ બાળકોમાંથી સાતની બાયોલોજીકલ જયંતિલાલ વાણી ( નાનપુર ) , માતાઓનો પત્તો લાગી ગયો છે . અમો તેમના સુધી પહોંચી ગયા કિશોર રાઠવા ( છોટાઉદેપુરા , કયા આરોપીના પત્નીને નોટિસ અપાશે ? છે . તેમના લોહીના સેમ્પલ લેવામાં આવશે . તે સાથે આઠ પાલક સમદાની મેમણ ( છોટાઉદેપુર ) , અલીરાજપુર પોલીસ બાળકો ખરીદનાર માતાઓ અને આઠ બાળકોના બ્લડ સેમ્પલ ફોરેન્સીક નિષ્ણાંતોની મુખ્ય આરોપી શૈલુ રાઠોર આરોપીઓ સુરેશ બદ્રીલાલ ( બાગ શહેર , મy ) , ટીમ દ્વારા કલેકટ કરવા માટે કાર્યવાહી હાથ ધરવાની છે . આ પાસેથી કબજે લેવાયેલ દોઢ દિલીપ અગ્રવાલ ( વડોદરા ) , કમલેશ શર્મા પ્રક્રિયા હાથ ધરવા પાલક માતાઓ અને તેમના પરિવારજનોને વર્ષના બાળકની પણ જૈવિક ( નાનપુર , ગામ મ . પ્ર . ) , દિલીપ વાણી ( નાનપુર ગામ લેખિત નોટીસ પોલીસ દ્વારા ઇસ્યુ કરાનાર છે . એકત્રિત થનાર માતાની પોલીસે ભાળ મેળવી મy ) , જયંતિલાલ વાણી ( નાનપુર ગામ મપ્ર . ) , બ્લડ સેમ્પલની તપાસ માટે ઇન્દોર અથવા સાગર જિલ્લાની લીધી છે તેમ છતાં તેમના પુપેન્દ્ર વાણી ( નાનપુર ગામ મu ) , પુરૂષોત્તમ લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલાશે . ડીએનએ ટેસ્ટ કરાવવામાં | રાઠોર ( મંડોર ગામ મ પ્ર ) ની પત્નીઓને નોટીસો આવનાર છે . પાઠવી ડી . એન . એ . ટેસ્ટ માટે બોલાવાશે . કોર્ટમાંથી પરવાનગી મેળવાશે ડીએનએ ટેસ્ટ દ્વારા આઠ બાળકો અંગે મૂળ માતાઓની ટેકનીકલ પધ્ધતિથી ખરાઇ કરવા અને પોતાની તપાસને મજબુત સ્થાને લઇ જવા પોલીસ હાલ આ દિશામાં ચાલી રહી છે . જે માટે કોર્ટમાંથી સૌ પ્રથમ પરવાનગી મેળવવાની રહે ચે . જેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે . કોર્ટમાંથી પરવાનગી . મેળવવા માટે જરૂરી કાગળો હાલ પોલીસ તૈયાર કરી રહી છે . ચાંદોદા | ચાંદોદ પોલીસ દ્વારા ઉત્તરાયણના લબરમુછીયાઓને છોડી દેવાં બીજા દિવસે વિદેશી દારૂની બોટલો સાથે બાબતે રૂબરૂ વાત કરીશું ચારથી પાંચ લબર મુછીયાઓને પકડી પાડી તેમની સામે કલાકોની કાર્યવાહીનું વિદેશી દારૂ સાથે પકડાયેલા નાટક કરી સંડોવાયેલા શખસોને ભેદી શખસોની માહિતી બાબતે રીતે ગણતરીની મિનિટોમાં છોડી દેતા આ ટેલીફોનિક પુછતા આ બાબતે ધટનાની વાત સમમ ચાંદોદ માં વહેતી કાંઇ ખાસ ન હતું અને થતા સમગ્ર ગામમાં ચાંદોદમાં વહેતી થતા લબરમુછીયાઓને છોડી દેવા સમગ્ર ગામમાં ચાંદોદ પોલીસની નાટકીય બાબતે વધુ રૂબરૂ મળી વાત ભૂમિકાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો કરીશું છે . આમીન અયુબભાઇ , પો . કો , ચાંદોદ પંથકના ગામડાઓમાં ગેર ચાંદોદ પોલીસ સ્ટેશન કાયદેસર પ્રવૃત્તિ દિન પ્રતિદિન ફુલી ફાલી રહી છે . જેના વિરપ્પનો દ્વારા થતી પોલીસ ફરિયાદ થઇ નથી લાકડાની ચોરી હોઇ ? કે પછી દેશી ચાંદોદ પોલીસ સ્ટેશનના પી . વિદેશી દારૂની હેરા ફેરી ? કે પછી પાન એસ . ઓ . ને આ બાબતે . પત્તા નો જુગાર હોઇ ? કે પછી રેતી ખનન ફરિયાદ થઇ કે નહીં તેવું કે માટી ચોરી ના દોડતા બેફામ ડમ્પરો ? પૂછતાં તેઓએ ફરિયાદ થઇ કે પછી કપાસથી ભરેલા લોડિંગ ટેમ્પા કે નથી તેમ જણાવી આ અંગે . ટ્રકો ? જેવી ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઇ વિશેષ માહિતી પણ નથી ચાંદોદ પોલીસ લાલ આંખ કરી કાર્યવાહી તેમ ચાંદોદ પી . એસ . ઓ . કરતા રહેલા છે . આવી અસમાજિક અમરસિંહે જણાવ્યું હતું . પ્રવૃત્તિઓ આચરનારા સામે ચાંદોદ પોલીસ કડક કાર્યવાહી કરતી રહી છે . મારે તેની તપાસ કરાવવી પડશે પરંતુ અંતમાં આવી કાર્યવાહી બાદ ગણતરીની મિનિટોમાં જ કોઇ સમાધાન વાસી ઉત્તરાયણના દિવસે દારૂ કે પછી કાર્યવાહી પડતી મુકવામાં કેમ સાથે ઝડપાયેલા પાંચ લબર આવે છે ? તેવા સવાલો પણ વધી રહ્યા છે . મૂછીયાઓને મુદ્દે મને કોઇ જાના અને બીદાસ રીતે આવા પકડાયેલા નથી તેની તપાસ કરાવવી પડશે શખસો છુટી જતા પુનઃ આવી એમ . એ . પટેલ , PSI ચાંદોદ , ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આચરતા રહેતા પોલીસ શું ? ગુનેગારો ને છાવરવા માટે પોલીસના સમાધાનકારી છે ? કે પછી કાયદા - વ્યવસ્થાની જાળવણી | વલણે સવાલો ખડા કર્યા માટે છે ? તેવા સવાલો નગરમાં ઉઠતા રહેલા છે . ત્યારે ચાંદોદ પોલીસની છેલ્લા ચાદોદમાં પોલીસની કામગીરી કેટલાક દિવસોની નાટકીય ભૂમિકા અને સામે સવાલો ઉઠ્યા છે . પોલીસ રહસ્યમયી ભૂમિકાએ નગરમાં ચર્ચાનું પગલાં લેવાયા બાદ સમાધાનકારી સ્થાન બન્યું છે . વલણે સવાલો ખડા કર્યા છે . ચાંદોદ પોલીસની નાટકીય ભૂમિકા ચર્ચાનું સ્થાન બની સાંસદો , ધારાસભ્યો સહિતનાને પણ રજુઆત મકાન માલકણે જ યુવાનને પોલીસને સુપરત કર્યો ગુનાહિત પ્રવૃતિઓથી બાળકો દૂર રહે તે વિષય ઉપર સેમિનારમાં વક્તવ્ય અપાયું પરિવારને વડોદરા લેવા જનાર ડભોઇની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સેમિનાર યોજાયો બાળ મજૂરી એક ગુનો વિષય ઉપર સેમીનાર યોજાયોઃ કોલેજના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં 1 ડભોઇ જોશી , લો - કોલેજના આચાર્ય નિરાલીબેન માર્ગદર્શન આપ્યું હતું . આ પ્રસંગે બાર ડભોઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઠક્કર , વડોદરા જિલ્લા કેળવણી મંડળના એસોસીએશનના પ્રમુખ વકીલ બી . એસ . સેમીનાર હોલ ખાતે વડોદરા જિલ્લા પ્રમુખ શશીકાંતભાઇ પટેલ દ્વારા દિપ જૈન , મંત્રી વકીલ એમ . કે ચીકલીયા , સહ કાનુની સેવા સત્તા મંડળ તાલુકા કાનુની પ્રાગટય કરી સેમીનાર ખુલ્લો મૂકાયો મંત્રી વકીલ એસએલ પટેલ , વકીલ સેવા સત્તા સમિતિ , ડભોઈ લો કોલેજ હતો . પ્રથમ વકતા તરીકે જજ એમ . એ . અશ્વિનભાઇ પટેલ , વકીલ લતીશભાઈ અને ડભોઇ બાર એસોસીએશનના મિરઝા દ્વારા બાળ મજૂરીએ એક ગુનો પટેલ , મંત્રી ઠાકોરભાઇ પટેલ , સહમંત્રી ઉપક્રમે બાળ મજૂરી એક ગુનો વિષય છે . તે સમજાવતા બાળકોને સાચુ મુકેશભાઇ વશાઇવાલા , તેમજ ઉપર સેમીનાર યોજાયો હતો . જેમાં માર્ગદર્શન મળે અને ગુનાહિત લોકોલેજના આચાર્ય નિરાલીબેન ઠક્કર 0 , વડોદરા જિલ્લા કાનુની સેવા સત્તા પ્રવૃતિઓથી બાળકો દૂર રહે તે વિષય સહિત મોટી સંખ્યામાં લો કોલેજના મંડળના પ્રમુખ જજ એમ . એ . મિરઝા ઉપર વકતવ્ય આપ્યું હતું . સાથે સાથે તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓ કાના ડભોઇ કાનૂની સેવા સત્તા સમિતિના કાનુની સેવા દરેક નાગરીક માટે ખૂબ ઉપસ્થિત રહ્યાં હતાં . આ સેમીનારમાં લો પ્રિન્સીપલ સિવિલ જજ ડી . વી . પટેલ , ઉપયોગી છે . ગમે તે વ્યક્તિ કાનૂની સેવા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મજૂરી linકરે છે એડીશનલ સિવિલ જજ એચ . એ . બારડ , સત્તા મંડળનો સંપર્ક કરી કાનુની સેવાનું ઉપર નાટક રજૂ કરાયું હતું . જેને ઉપસ્થિત સેકન્ડ એડિશનલ સિવિલ જજ એચ . પી . માર્ગદર્શન લઇ શકે છે . તે માટે જરૂરી સૌએ તાળીઓથી બિરદાવી લીધુ હતું . ડભોઈ કૉલેજમાં બાળમજૂરી એક ગુનો વિષય ઉપર સેમિનાર યોજાયો હતો જિલ્લા કાનની સર કઝા મંડળ હડદે છે 69 ) શ્રી લિ . કોલેજ , શ્લીલ સૈકામીન્ટની સીમા હ8 થીજીની જન્મની નોંધ બાબતે જાહેરનામું જન્મ / મરણ નીપ / / hસ નંબર - ૨૦૪ / ૧૮ મે . મદદનીશ કલેકટર અને સબડીવીઝનલ મેજી સાહેબની કોમાં , બોડેલી ખિstોર * શકયા રાય પદભાઈ રાયસીંગભાઈ | ધિરાણ - સામાવાળા | નિકળવા , તા . બોલી , જી . છોટાઉદેપુર | ખ વ 1પ પાપ પંપાવત આથી લાગતા વળગતા સર્વેને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે , જોજે બક્કલો , બોલી , જી . કૌટાઉદેપુરના રહેવાસી અરજદારશ્રી ના પુત્ર શકવા કૌશિકભાઈ રાયચંદભાઈ નો છે તા , ૧છoષ ૧૯૭ ના રોજ ખડકલા , ના , બોંડ , જી . છોટાઉદેપુર મુકામે થયેલ હતો . અને તે બાબતની નોંપણી જે તે વખતે પાસ્ત ૫ થી રહી ગયેલ હોય તે સમીવાળાના તર કરાવવી વાતે અત્રેની કોર્ટમો , અરજી કરેલ છે . સદરહુ ખરજી સામે જે કોઈ વાંધા થા તકરાર હોય તો તેનો એ તેમની આ જાહેરનામા પેપર , પ્રસિધિની તારીખથી દિન - ૧૦ માં અત્રેની એપલતમાં કામકાજના દિવસૌએ સવારે ૨ . ૦૦ કલાકે જાતે અગર વડીલકી મારફતે હાજર થઈ લેખિતમાં વાંધા જ કરવા જઇ કસર થશે ને કોઈના વાંધા વેશે નહી તૌ અરજદારનો પુરાવો ધ્યાને લઈ નામદાર કોર્ટ અંગે આગળની કાર્યવાહી હાથ ધરમો , આજ રોજ તારીખ 1 માહે જાન્યુઆરી સને ૨૦૧૯ ના રોજ મારી સહી તથા કોઈનો સિક્કો કરી આપ્યો , સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ( બોડેલી ) ' ના પોલીસે ન્યાયિક ભૂમિકા નહી ભજવતા રેન્જ આઈ જી ને કરિયાદ ! બોડેલી 1 તળાજતે મકરપુરા પોલીસ કસ્ટડીમાં ધકેલ્ય ઘર પરિવારમાં સામાન્ય ઝઘડો ક્યાં નથી થતો ? આવાજ ઝઘડાને કારણે રીસાયેલી પરિણિતા અન્ય સ્થળે ફરિયાદમાં દસ નંબરના મુદ્દામાં નવાજ જણાવે છે જતી રહી જયાંથી તેણી ૧૪ વર્ષની સગીર દિકરી અને ૧૫ કે , મારા પત્ની અને સંતાનોને મળવા નવે . - વર્ષના પુત્ર સાથે વડોદરા જતી રહી હતી . પરિવારજના ૨૦૧૮ના અંતમાં ગયો હતો . ત્યારે વડોદરા તેઓ વિના એકલો અટુલો હીઝરાતા બોડેલીના નવાજખાન જ્યાં રહે છે તે મકરપુરા વાળા ઘરે ગયો હતો . બલોચ કંટાળી પત્નીને મનાવવા વડોદરા ગયો તો પત્ની મુસ્તુફા ઇબ્રાહિમ વ્હોરા અને છાયાબેન મુસ્તુફા જ્યા રહે છે તે ઘરની માલકણ મહિલાએ નવાજખાનને હોરા એ મકરપુરા પોલીસને ખોટી માહિતીઓ પોલીસ સમક્ષ રજૂ કરી કોઇ પણ વાંક ગુનો ન હોવા છતાં આપી અને આખી રાત પોલીસ કસ્ટડીમાં પુરાવી ખુબ માર ખવડાવ્યો . આ માર ને કારણે નવાજના પુઠે દીધો હતો . તે પોલીસ મથકના જમાદારે મને મારા કાળા ચાંઠા પડી ગયેલા છે . તેણે બોડેલી પોલીસમાં ધા થાપાના ભાગે લાકડીઓથી ખુબ માર માર્યો હતો . નાંખી તો પોલીસે તેની અરજી દફતરે કરી દીધી છેવટે તેણે જેને લીધે મારા શરીરે ગંભીર ઇજાઓ થતાં ચાઠા હવે પોલીસ સહિત પાંચ જણ વિરૂદ્ધ એસ . પી . ને ફરિયાદ ( મારના ચિનો ) પડી ગયા છે . કરી છે જેની તપાસ સી . પી . આઇ . કચેરી બોડેલીને મારો પરિવાર વિખેરાઇ ગયો : લવાજ સોપવામાં આવી છે . ઘર પરિવારના ઝઘડામાં પોલીસે વિલન બની જે પ્રકારની ભૂમિકા ભજવી તેના એક હર્યો ફરિયાદી નવાજે જણાવ્યુ કે ટાઉન જમાદાર ભર્યો પરિવારનો માળો નંદવાઇ ગયો છે . બોડેલીની | નરસિંહ રાઠવાએ તેની અરજીની તપાસ ન કરી અલીપુરા ચોકડી પર મોસંબી અને કેળાની છૂટક લારી કરી | સામાવાળાને મદદ કરતા મારે પારાવાર સહન પેટીયુ રળતા નવાજ ખાન લતીફ ખાન બલોચે કાયદાની કરવાનો વારો આવ્યો છે . મારૂ પરિવાર વિખેરાઇ મર્યાદામાં પોલીસ સમક્ષ ફરિયાદ અરજ કરી પોતાની ગયું છે . નરસિંહ ભાઇએ યોગ્ય કાર્યવાહી ન પત્ની , બાળકોને પરત મેળવવા દાદ માંગી તો પોલીસે કરીને આરોપીઓને મદદ કરી છે . જે સામે પણ નવાજની અરજી જ દફતરે કરી દીધી ! તપાસ ન કરવાને સક્ષમ અધિકારી મારફ્લે તેમણે તપાસ કરવાની કારણે નવાજે પરિવાર વિખેરાઇ જતાં પોતાને ન્યાય મળે તે માંગ કરી છે . માટે એસ . પી . છોટાઉદેપુર , મુખ્યમંત્રી , ગૃહમંત્રી , પોલીસ મહાનિર્દેશક અને રેન્જ આઇ . જી . ને ફરિયાદ કરતા પોલીસે હતા . નવાજના સુખી સંસારમાં રહીમ રાજુ મન્સુરી અને કેવી રીતે એક હસતા ખેલતા પરિવારનો માળો વિખેરી નાનકીબેન મન્સુરીએ આગ ચાંપી શહેનાઝ , પુત્ર , પુત્રીને નાંખવા વિલનની ભૂમિકા ભજવી તે સમગ્ર હકીકત બહાર ઘર છોડી વડોદરા ખાતે છાયા અને મુસ્તુફા ( મુશી ને ઘેર આવવા પામી છે . લઇ ગયા હતા . જ્યાં અઢી મહિનાથી તેઓ રહે છે . આ ફરિયાદ તા . ૫ ડિસે . - ૨૦૧૮ ના રોજ ૧૩ મુદ્દાની સામાજિક રીતે પત્નીને પરત લાવવા માટે ફરિયાદી નવાજે લખી નવાજ અભણ કોઇ ફરી તેની ફરિયાદ દફતરે ન અનેક પ્રયાસો કર્યા ત્યારે મુશી અને છાયા બંન્ને ભેગા મળી કરાય તે માટે પોતે જ ફરિયાદ કરી છે . તેનું સોગંદનામુ તેમને પરત આવતા રોકે છે અને બલોચ પરિવારમાં ઝઘડો પણ જોયું છે . નવાજે પોલીસને જણાવ્યુ છે કે , પોતે ઉભો કરી આપ્યો છે . બોડેલી પોલીસ મથકે નવે . . મજુરી કરી ગુજરાત ચલાવે છે નાનપણ થી જ અનાથ રહ્યો ૨૦૧૮ માં બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી . હોઇ તેના મામાને ત્યાં રહીને મોટો થયો હતો . જેથી આજે જેની તપાસ બોડેલી ટાઉન જમાદાર નરસિંહ રાઠવા કરી સઘળી સામાજિક , આર્થિક , જવાબદારીઓ પોતાના શિરે રહ્યા હતા . આવેલી છે તે નિભાવી રહ્યો છે . નવાજના લગ્ન ૧૭ વર્ષ ફરિયાદના મુદ્દા નં . ૮માં નવાજખાન જણાવે છે કે , પહેલા શહેનાજબાનું લાલખાન ફક્તખાન બલોચ રહે . મારી ફરિયાદની તપાસ કરતા સામાવાળા નં . ૫ ના રઝાનગરની દીકરી સાથે થયા હતા . કુટુંબમાં મોટો દિકરો જમાદાર નરસિંહ રાઠવાએ મારી ફરિયાદની તપાસ કરી એમહદખાન ( ઉં . વ . ૧૫ ) અને પુત્રી શબાના ઉર્ફે ભૂરી ( ઉં . આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી વ . ૧૪ ) છે . પત્ની શબાના સાથે વર્ષોથી સારા સંબંધો રહ્યા કરવાની થતી હતી . પરંતુ તેમણે મારી અરજી દસેક દિવસ છે . અને પરિવાર ખુશીથી રહેતું હતું . કૌટુંબિક નાના સુધી એમને એમ મુકી રાખી હતી . વિવાદો થતા જે સાથે બેસીને પત્ની સાથે સુલઝાવી દેતા ફરિયાદના મુદ્દા નં . ૯ માં નવાજ જણાવે છે કે , હતા . પરંતુ છેલ્લા બે - ત્રણ મહિનાથી તેની પત્ની નરસિંહ રાઠવાએ તેની ફરિયાદ દફતરે કરવા તેનો જવાબ શહેનાઝબાનું ને અલીપુરાના નાનકીબેન રાજુભાઇ લીધો હતો . આમ કરી તેમણે મારી ફરિયાદનો વિંટો વાળી મજુરી અને છાયાબેન મુશી વહોરા સાથે મળીને કાન સમાવાળા ( ૧ ) થી ( ૪ ) શખસો ને મદદ કરી છે જેની ભંભેરણી કરી , બહેકાવી પરિવારમાં ઝઘડા ઉભા કર્યા તપાસ થવા આ ફરિયાદ અરજી કરી છે . ગુમ થયેલ છે . મકવાણા કૌશીકભાઇ નારણભાઇ ( લામડાપુરા , સાવલી ) ઉ . ૨૩વર્ષ , ઉંચાઇ - ૫ ફુટ ૪ ઇંચ શરીરે માધ્યમ છે ગળામાં કાળા રંગનો દોરો પહેરેલ છે . ગુજરાતી હિન્દી જાણે છે તેઓ તા . ૨૫ - ૧૨ - ૨૦૧૮ ના રોજ ગુમ થયેલ છે . જેને પણ આ વ્યક્તિ વિશે કોઇ પણ જાણકારી / માહીતી મળે કે હોય તો નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે . નગીનભાઈ મો : ૯૯૨૫૨૮૪૮૨૫ ( સાવલી પોલીસ સ્ટે . ) હે . કોસ્ટેબલ નારણભાઇ પ્રભાતભાઇ મકવાણા મો : ૯૭રપ૮૧૩૯૬૪ ( પિતા ) અશ્વિનભાઇ મો : ૯૭૨૪૩૮૬૦૦૪ સરનામુ : મુ . પો . લામડાપુરા , તા . સાવલી , જી . વડોદરા . બુકીંગ ચાલ છે . fક્રમશ્રિય જાહેર સુચના નાના અમાદરા પ્રા . શાળા તા : મોડેલી જિદ છોટાઉદેપુર તરફથી પ્રા . શાળાના જર્જરિત ઓરડા - ૦૫ નંગ ( પાંચ ) કાટમાળ સામાન સહીત ઉતાસ્વા તોડવાના કામો તયા જગ્યા સાફ કરી આપવાની નાના અમાદર પ્રા . શાળામાં તારીખ : ૨૮ - ૧ - ૨૦૧ના રોજ ૧ર - ૦૦ કલાકે રાખવામાં આવેલ છે , જેની પાંય ( ૫ ) ઓરડાની અપસેટ વેલ્યુ 3પપ૬૦ / - છે તો હરાજીમાં ભાગ લેવા માંગતાં તમામ ઇસમોએ ઉપરોક્ત સમયે તે તારીખે નાના અમાદર પ્રા . શાળામાં હાજર રહેવું . સ્થળ : નાના અમાદશ પ્રા . શાળા • સમય : ૧૨ - ૦૦ વાગે શરતો 1 હરાજીમાં ભાગ લેનાર ઈસમોએ ડીપોઝીટ પેટે . ૧૦ , ૦૦૦ / - પ્રથમ શાળા ખાતે . M . C . ને જમા તા ૨૮ - ૦૧ - ૨૦૧૮ના રોજ ૧૦ . ૦૦ કલાકે સુધીમાં જમા કરાવવાની રહેશે . | | ડેવલોપર્સ : કાટમાળની જે કિંમત થાય તે સ્થળ પર જ ભરપાઇ કરૂાની રહેશે . राध સમિતિના નિર્ણયો અને શરતોને નક્કી કરેલ પ્રમાણેનું પાલન કરવાનું રહેશે . સરપંચશ્રી સભ્ય સચિવ નાના અમાદરા 9 ગ્રામ પંચાયત S . M . C . નાના અમાદરા પ્રા . શાળા ડેવલોપર્સ ૨ રૂમ કિચન ટેનામેન્ટસ સાઇટ : ક્રિકણાશ્રયઢનામેન્ટ , શિવધારા મિતરલ વોટર પ્લાન્ટની બાજુમાં , જરોદ , વડોદરા . : 7698596680 , 9898341631 , 9898816148 . fક્રેT | | | - ShareChat
4.7k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post