🚇 ગુજરાતનો વિકાસ - કોઈપણ ઈમરજન્સી સર્વિસ માટે ડાયલ કરો એક જ નંબર ( 11 ) EMERGENCY UN . GVKU પોલીસ , ગમે તેવો કાય નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન નંબર 112 નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ . . પોલીસ - 100 , ફાયર - 101 , આરોગ્ય - 108 , ડિઝાસ્ટર મેનેજમેન્ટ - 1070 , 107 ) . અભયમ - 181 અને પશુ હેલ્પલાઇન 1962 જેવી સેવાઓ 112 નંબર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે . • ગુજરાતમાં પ્રથમ તબક્કે ગીર - સોમનાથ , દેવભૂમિ દ્વારકા , મોરબી , છોટાઉદેપુર , બોટાદ , અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં 112 હેલ્પલાઇન નંબર અમલી બનશે . ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં 112 હેલ્પલાઇન કાર્યરત કરાશે . હાલ પૂરતું રાજ્યમાં આરોગ્ય , પોલીસ , ફાયર , અભયમ જેવી હેલ્પલાઇન પણ કાર્યરત રહેશે . www . cmogujarat . gov . in | OO0O / CMOGujarat - ShareChat
27.8k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post