‘વાયુ’ વાવાઝોડું 48 કલાક સુધી દરિયાકાંઠાને ઘમરોળશે #📰 13 જૂનનાં સમાચાર
📰 13 જૂનનાં સમાચાર - # IndiaReadsWay2News ટુંકાસામાં સમાચાર આપતી ભારતની # 1 એપ . પિuanetus ડાઉનલોડ ‘ વાયું ’ વાવાઝોડું 48 કલાક સુધી દરિયાકાંઠાને ઘમરોળશે અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું 13મીએ સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે ત્રાટકશે . જે માંગરોળ , પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી . વાવાઝોડું દરિયા તરફ જશે . જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે . આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે . - ShareChat
1.8k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post