#📕 ડાયરી દિવસ
📕 ડાયરી દિવસ - ' ૧૩ / ૦૭ / ૧૯ | શનિવાર ' ડાયરી દિવસ છે ! KAMLESH MAKVANA KAMLESH MAKYANA MONDAY TUESDAY 11 12 FEBRUARY આજથી થોડાંક જ વર્ષો પહેલાંની વાત કરીએ તો ડાયરી એ આપણા જીવનનું અભિન્ન અંગ હતી . આપણે જીવનની તમામ નાની - મોટી તેમજ ખાટીમીઠી યાદોને ડાયરીમાં સાચવીને રાખતાં હતા . એવું કહી શકાય કે ડાયરી એ જીવનનો એક અદ્ભુત 0 દસ્તાવેજ હતી જે આપણી આગામી પેઢીને આપણા જીવનના અનુભવો વિશે જાણકારી આપતી હર્તા . સમય બદલાતાં હવે આજની યુવાપેઢીમાં ડાયરી વીસરાઈ રહી છે . સમયની સાથે ડાયરીનું લેખન અને આવડત બંને લુપ્ત થઈ રહ્યાં છે . FEBRUARY યુવાપેઢીની વાત કરીએ તો તેઓ ડાયરીનો ઉપયોગ નહીંવત્ કરી રહ્યાં છે . યુવાપેઢી એવું વિચારે છે કે , કોઈ પણ નોટ્સ લખવા માટે તેમની પાસે મોબાઇલ અને લેપટોપ ઉપલબ્ધ છે . તેમાં સરળતાથી નોટ્સ લખી શકાય છે . તો પછી ડાયરીની શું જરૂર છે ? યુવાઓના કહેવાનુસાર એક સમયે તમારી પાસે ડાયરીં હોય કે ના હોય , પરંતુ મોબાઇલ તો હંમેશાં રહેવાનો . તેથી યુવાપેઢી ડાયરી કરતાં મોબાઇલને વધારે મહત્ત્વ આપી રહી છે . ડાયરીના શોખીન કેટલાક યુવાઓ . દર વર્ષે નવી ડાયરી તો ખરીદે છે પરંતુ વર્ષના અંતે તે કોરી ને કોરી જ રહી જાય છે . ZAMLESH MAKYANA ' મોબાઈલ માં લખેલું કઈ યાદ નહીં રહે પણ જે તમે ! ' ડાયરી માં લખ્યું હશે એ હંમેશા તમારી સ્મૃતિમાં રહેશે ' આજે ડાયરી દિવસ છે જો બની શકે તો આજ થી જ તમારી એક ડાયરી લખવાની | શરૂઆત કરજો - - - - - - - - - - ShareChat
5.9k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post