ShareChat
click to see wallet page
💗 કાલે સવારે ૮ કલાકે સાંભળો સાચી 💕 પ્રેમ કહાની 💗 #💓 તારી ધુન લાગી 💓
💓 તારી ધુન લાગી 💓 - આ છે કળીયુગનો સત્ય પ્રેમ . પ્રેમની કસોટીમાં પાર ઉતર્યો યુવાન મિત્રો વાત છે જામનગરના ચિરાગ અને હિરલના પ્રેમની . તમને જણાવી દઈએ કે ચિરાગ અને હીરલનો પ્રેમ સલીમ અને અનારકલી કે હીરરીજાથી કમ ન અકી શકાય કેમ કે હિરલ અને ચિરાગ બંનેની માર્ચ મહિનામાં સગાઇ થઇ હતી . હિરલના હાથ અને પગમાં તેના ભવિષ્યમાં થનારા પિતા ચિરાગના નામની મહેંદી રચાઈ હતી . હિરલે સાજશણગાર સજેલા હતા અને બંનેની ખુબ જ સારી એવી ભવ્ય સગાઇ થઇ ગઈ હતી . સગાઇ થયા બાદ હિરલ અને ચિરાગ બંને પોતાના જીવનની ખુબ જ સુંદર ક્ષણોને સપનાઓ સાથે વિતાવી રહયા હતા . પરંતુ બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં હિરલ સાથે એક એવી દુર્ઘટના ઘટી કે જેણે તેના પરિવાર અને ભાવી પતિ ચિરાગને હચમચાવી નાખ્યો . હિરલ એક દિવસ પોતાના ઘરે બારી પાસે કપડાં સુકવતી હતી અને તેના પર એક હાઈ વોલ્ટેજનો વીજ તાર પડ્યો . જેના કારણે તેને વીજળીનો ખુબ જ મોટો શોક લાગ્યો . વીજળીનો આટલો જટકો લાગતાની સાથે જ હીરાલનો એક હાથ અને બંને પગ ગંભીર રીતે દાજી ગયા . પરંતુ જીવ બચી ગયો . એટલે તરત જ તેને જામનગર હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવી , પરંતુ ગંભીર ઈજા હોવાના કારણે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે જવું પડ્યું . જ્યો ડોક્ટરે હીરલનો જીવ બચાવવા માટે તેનો એક હાથ અને બંને પગ કાપી નાખ્યા . જેમાં એક પગ ઘૂંટણથી નીચેથી કાપવામાં આવ્યો , જ્યારે બીજો પણ ઘૂંટણની ઉપરથી કાપવામાં આવ્યો છે . કાલે સવારે ૮ કલાકે સાંભળો જામનગરની હિરલ અને ચિરાગની “ સાચી પ્રેમ કહાની ” - ShareChat

More like this