📑 2 જાન્યુઆરીનાં સમાચાર - રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય | અમેરિકામાં થયેલા સંશોધનનું રસપ્રદ તારણ | હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડવાપત્નીની વાત સાંભળો ! - લોસ એન્જલ્સ , તા . ૫ હદયરોગનું જોખમ ઘટાડવા માટે પત્નીની વાતો સાંભળવામાં રસ દાખવવો જોઇએ . તેવું એક નવા સંશોધનના તારણો સૂચવે છે . આ તારણો મુજબ , તમારા જીવનસાથી સાથે હકારાત્મક સંવાદથી હૃદયરોગના હુમલાનું કે સ્ટ્રોકનું જોખમ ઘટે છે . જીવનસાથી સાથે હકારાત્મક સંવાદ હૃદયરોગના હુમલા , સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે - વીએ ગ્રેટર લોસ એન્જલ્સ હેલ્થકેર , પુષ્ઠ વયની ૨૮૧ વ્યક્તિઓ ઉપરા સિસ્ટમનાં નતારિયા જો સેફે જણાવ્યું હતું | કરાયેલા સંશોધનના તારણોથી કે , ‘ માથાને લોહી પહોંચાડતી ધોરી નસ | સંશોધકોને માલૂમ પડ્યું હતું કે , પત્ની પતિ - પત્ની વચ્ચે નકારાત્મક સંવાદને | સાથે ઓછો કે નહિવતુ નકારાત્મક કારણે જાડી થઇ જાય છે , જેના કારણે | સંવાદ ધરાવનારાઓને ભવિષ્યમાં હાર્ટ હૃદય અને રક્તવાહિનીઓ નું બં ધી | એટેક કે સ્ટ્રોકનું જોખમ ૮ . ૫ ટકા વધુ રહે જોખમમાં વધારો થઇ શકે છે . ' - ShareChat
6.7k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post