📃 26 એપ્રિલનાં સમાચાર - દક્ષિણ ગુજરાતના કાર્યકરો મુંબઈ - મહારાષ્ટ્ર પહોંચી ગયા ભાજપની જિલ્લા ટીમો પાડોશના ત્રણ રાજ્યો , પ . બંગાળમાં ચૂંટણી પ્રચારે જશે ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના કાર્યકરોની ટીમ રાજસ્થાનમાં મોરચો સંભાળશે _ ગાંધીનગર 1 ગુજરાત ભાજપની જિલ્લા ટીમો હિંદી બાલતા ન આવડે તો TV મીડિયા સામે પાડોશના મધ્યપ્રદેશ , રાજસ્થાન અને મોટું નહીં ખોલવા ભાજપના નેતાઓને સૂચના ! મહારાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ભાજપમાં એવા ઘણા નેતાઓ છે કે જેઓ ગુજરાતી ભાષા પણ સરખી પ્રચાર કરવા જશે . પ્રદેશ ભાજપના કહેવા બોલી શકતા નથી . તેના કારણે વારંવાર વિવાદો થયા કરે છે . આ મુજબ પ્રદેશ સ્તરના મોટા નેતાઓનો સ્થિતિમાં રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર જનારા ગુજરાતના જે કાર્યક્રમ હજુ તૈયાર થયો નથી . કારણ કે , મંત્રી નેતાઓને સરખી રીતે હિન્દી બોલતા ન આવડતું હોય તેમણે ન્યુઝ મંડળ અને સરકારમાં જવાબદારી સંભાળતા ચેનલોના કેમેરા સામે મિડિયા બાઈટ આપવી નહી એમ સ્પષ્ટપણે કહી નેતાઓને રાજય બહાર ચૂંટણી પ્રચારમાં દેવાયું છે . પશ્ચિમ બંગાળ જઈ રહેલા નેતાઓને તો કોલક્તા - હાવડામાં જોતરવા કે કેમ તે હજુ સુધી નક્કી થયુ નથી . રહેતા ગુજરાતી , મારવાડીઓને સાથે રાખવા કહેવાયું છે . આ તરફ સંગઠનમાં બીજી ત્રીજી કેડરના હોદ્દેદારો , ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સચિવાલયમાં વેકેશન પૂરું થયું . ડે . CM કાર્યકરો ગોવા , માથેરોન , આબુ , ઉદેપુર , ઓફિસમાં , બીજા મંત્રીઓ આરામ ઉપર ઉજ્જૈનમાં સહેલગાહે છે તે ટીમો ત્યાં જ છે ચૂંટણીને કારણે દોઢ મહિનાથી સચિવાલય વેકેશન મોડ ઉપર રહ્યું ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે એવુ આયોજન હતું . જો કે , મંગળવારે મતદાન પછીના બુધવારથી જ નાયબ મુખ્યમંત્રી કરવામાં આવ્યુ છે . દક્ષિણ ગુજરાતના સુરત , નીતિન પટેલની હાજરીથી સ્વર્ણિમ સંકુલ - ૧ ધમધમતુ થઈ ગયુ છે , વસલાડ ભાજપની ટીમો મુંબઈ અને ગુરૂવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોવા મળ્યા હતા , મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં જોતરાઈ પણ બીજા મંત્રીઓ તો જાણે હજુએ વેકેશન માણી રહ્યા હોય તેવો ગઈ છે . ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના નેતાઓ પ્રવા સચિવાલયમાં માહોલ છે . રાજસ્થાનમાં ભાજપનો મોરચો સંભાળશે . - ShareChat
4.6k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post