#✔️ હકીકતો અને માહિતી
✔️ હકીકતો અને માહિતી - ITS | સૌએ જાણવું ખૂબ જ જરૂરી મોબાઈલ વાપરનારાઓ આ ચાર માહિતી નથી જાણતા દસમાંથી નવ જણ જાણતા નથી કે મોબાઈલ - કેટલો ઉપયોગી છે ! મોબાઈલ ફોન તો હવે લગભગ બધા જ વાપરતા થઇ ગયા છે ! પરંતુ આપણી મુશ્કેલીના સમયમાં તે કેવી રીતે તમને મદદ કરે છે તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે ! બોલો તો ખાસ્સા લાંબા સમયથી મોબાઈલ વાપરતા હશો પરંતુ શું નીચે જણાવેલ બાબતો જાણો છો ? ૧ . જો તમારા મોબાઈલ ફોનના કવરેજ એરિયાની બહાર હોય અને તમારે કોઈને ફોન કરવાની તાકીદની જરૂર હોય તો આપના મોબાઈલમાં ૧૧૨ નંબર જોડો ! ૧૧૨ નંબર આ સમગ્ર વિશ્વમાં ઇમરજન્સી નંબર તરીકે માન્ય છે , આ નંબર ( એટલે કે ૧૧૨ ) જોડવાથી તમારો મોબાઈલ ગમે તે નેટવર્ક શોધીને તમને નંબર જોડી આપે છે અને તેની વધુ રસપ્રદ બાબત તો એ છે કે તમારા મોબાઈલનું કીપેડ લોક હશે તો પણ આ નંબર લાગશે ! | ૨ . છુપો બેટરી પાવર  ઃ જો તમારા મોબાઈલ ફોનની બેટરી ખૂબ જ લો થઇ ગઈ હોય અને ફોન લગભગ બંધ જેવો થઈ ગયો હોય તો ‘ ૩૩૭ow કી દબાવો આ બટન દબાવાથી બેટરીમાં ૫૦ ટકા જેટલો પાવર વધશે અને રીઝર્વ પાવર , ફરી તમે બેટરી ચાર્જ કરશો ત્યારે ચાર્જ થઈ જશે ! = ૩ . તમારા મોબાઈલ ફોનનો IMEI NO તમે ૦૬ # ડાયરીમાં લખી રાખો , આપના ફોનમાં તમે કી દબાવશો તો એક ૧૫ આંકડાનો નંબર સ્ક્રીન પર આવશે ! જે ક્યારેક તમારો ફોન ચોરાઈ જાય તો પોલીસ ફરિયાદ સમયે આ નંબર આપવો પોલિસ સર્વિસ પ્રોવાઇડર મારફત આ મોબાઈલ ફોન કયા એરિયામાંથી ઓપરેટ થાય છે તે જાણી શકાશે અને કદાચ ફોન ચોરનાર વ્યકિતને પકડી ન શકે તો પણ આ સર્વિસ પ્રોવાઇડર આ IMEI NOનંબરવાળો ફોન બંધ કરી શકે છે . જો ચોર તેમાં સીમકાર્ડ બદલી નાખે તો પણ તેમાંથી ઇનકમિંગ કે આઉટગોઇંગ ફોન થતા નથી . તેથી તે ફોન વાપરી શકે નહિ કે વેચી પણ શકે નહિ ! ૪ . જો તમારી કારમાં ડોર રિમોટ કન્ટ્રોલવાળા હોય ને તમે રિમોટ કારમાં જ ભૂલી ગયા હોય અને કાર લોક થઇ ગઈ હોય તો ? જો આવું થાય તો ગભરાશો નહિ ! તમારે સ્પેર ( ડુપ્લીકેટ ) રિમોટ લેવા ઘરે જવાની જરૂર નથી ! તમારા ઘરે જે પણ હાજર હોય તેના મોબાઈલ ફોન પર ફોન કરો ! તેને કહો કે ગાડીમાં રિમોટનું UNLoKબટન તેના મોબાઈલ પાસે રાખીને દબાવે ! વળી તમે તમારો મોબાઈલ ગાડીના લોકથી એકાદ ફૂટ દૂર રાખો . સામે છેડેથી UNLOKબટન દબાવશે કે તરત જ તમારી ગાડીનું લોક ખૂલી જશે . ગમે તેટલા દૂરના સ્થળેથી પણ આમ થઇ શકશે ! - આમ ઉપરની વાત ધ્યાનમાં રાખો અને ઉપરના સંજોગોમાં તમારા મોબાઈલની કેટલી બધી ઉપયોગીતા છે તે જાણો ! - ShareChat
30.7k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post