#🐄 વિશ્વ ગાય દિવસ
🐄 વિશ્વ ગાય દિવસ - 9 જુલાઈ | વિશ્વ ગાય દિવસ PC Prov _ creation પૌરાણિક કથા પ્રમાણે ગાયનું મહત્વ . સમુદ્ર મંથનમાં ઘણા બધા અનમોલ રત્ન અને બીજી | અમુલ્ય ચીજવસ્તુ ઓ મળી હતી . તેમાંથી એક કામધેનું ગાય પણ હતી જે ગુરુ વસિષ્ઠ દેવને આપવામાં આવી તેમની પાસે ૮ થી ૯ પ્રકારની ગાયો હતી . જેમાં કામધેનું , કપિલા , દેવની , નંદની અને ભૌમા વગેરે ખુબ જ મહત્વની અને પ્રમુખ ગાયો હતી . ઘણા ઋષિ મુનિઓએ અને રાજાઓએ કામધેનું ગાય માટે યુદ્ધ કર્યું હું પરંતુ ગુરુ વશિષ્ઠ 100 પુત્ર ગુમાવ્યા પણ કામધેનું ના આપી . આથી કહેવાય છે કે , પછીથી રાજા ઇન્દ્ર ગુરુ વશિષ્ઠની કામધેનું ગાય ચોરી લીધી . આમ પૌરાણિક કથા અનુસાર ગાય ખુબ જ મહત્વ ધરાવે છે . Prny _ Creation ny _ Creation આપ સૌને વિશ્વ ગાય દિવસ નિમિતે | હાર્દિક શુભકામના - ShareChat
5.1k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post