ShareChat
click to see wallet page
*રાજ્યમાં નવા 17 તાલુકાઓ બનશે* *રાજ્યમાં નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 થશે* સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો લુણાવાડામાંથી કોઠંબા દેડિયાપાડામાંથી ચીકદા વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી નાનાપોઢા નવો તાલુકો બનશે થરાદમાંથી રાહ નવો તાલુકો વાવમાંથી ધરણીધર નવો તાલુકો કાંકરેજમાંથી ઓગડ નવો તાલુકો દાતામાંથી હડાદ નવો તાલુકો ઝાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડી નવો તાલુકો જેતપુરપાવીમાંથી કદવાલ નવો તાલુકો કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બાયડમાંથી સાઠંબા નવો તાલુકો સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો માંડવીમાંથી અરેઠ નવો તાલુકો મહુવામાંથી અંબિકા નવો તાલુકો #🤔Exam સ્પેશ્યિલ 📝 #🧐 સવાલ જવાબ #✔️ હકીકતો અને માહિતી #👇વર્તમાન માહિતી🤔 #📝 આપણો ઈતિહાસ

More like this