#📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 https://thenewsdk.in/business/india-10pct-lpg-from-us-gulf-coast/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
ભારત-અમેરિકા LPG સોદો: દેશની 10% જરૂરિયાત હવે US ગલ્ફ કોસ્ટ પૂરી કરશે
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLએ મળીને યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વર્ષ 2026 માટે 2.2