દશેરાના દિવસે આ બેંકે ખાતાધારકોને આપી અણધારી ભેટ, એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ નહીં
હવે આ રાહતને બાકી પબ્લિક સ્કીમ્સ માટે પણ વધારી દેવામાં આવી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કુમાર શ્રીવાસ્તવે ખુશી દર્શાવતા કહ્યું કે, આ પગલું અમારા ખાતાધારકો માટે મોટી રાહત હશે.