ShareChat
click to see wallet page
સુરતમાં બનેવી બન્યો હત્યારો! સાળી સાથે જ લગ્ન કરવાની જીદમાં ખેલાયો લોહિયાળ જંગ! #📢9 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢9 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
સુરતમાં બનેવી બન્યો હત્યારો! સાળી સાથે જ લગ્ન કરવાની જીદમાં ખેલાયો લોહિયાળ જંગ!
Surat news: સુરતના ઉધના વિસ્તારના પટેલનગર માં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે, જેમાં એક બનેવીએ પોતાની જ સાળી સાથે લગ્ન કરવાની જીદમાં બે નિર્દોષની હત્યા કરી નાખી છે અને તેની સાસુને પણ ગંભીર રીતે ઘાયલ કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

More like this