ShareChat
click to see wallet page
#🏵️દેવી કુષ્માંડા🏵️ #🔱ચોથા નોરતાની શુભેચ્છા🟢 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #👣 જય માતાજી અને અંબેમાતા કોણ છે? દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્‍દુસ્તાનના ઘણા ધર્મોએ સ્વીકાર્યા છે અને તેમની ભક્તિ-આરાધના કરે છે. પશ્ચિમ બંગાળમાં અંબા માતા એ દુર્ગા માતા તરીકે ઓળખાય છે. તે અંબા મા, બહુચર માતાજી, કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી, મા ભવાની વગેરે ઘણા નામે ઓળખાય છે. વધુ માહિતી માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/mixOSX9A
🏵️દેવી કુષ્માંડા🏵️ - DADABHAGWANORG gI@1 Gldl2f] DADABHAGWANORG gI@1 Gldl2f] - ShareChat

More like this