ShareChat
click to see wallet page
ગુજરાતના આ ગામોમાં બે મહિનાથી ભેદી અવાજ અને ભૂકંપને લઇ લોકોમાં ભય, સીસ્મોમીટર મુકાયું! #📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
ગુજરાતના આ ગામોમાં બે મહિનાથી ભેદી અવાજ અને ભૂકંપને લઇ લોકોમાં ભય, સીસ્મોમીટર મુકાયું!
mysterious blasts: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી, ખોપાળા અને કાપરડી સહિતના ગામોમાં છેલ્લા બે મહિનાથી સતત ભેદી અવાજ અને ભૂકંપ જેવા હળવા આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ગહન ચિંતા અને ભયનો માહોલ સર્જાતા ગાંધીનગરની સીસ્મોગ્રાફી ટીમ વિરડી ગામે પહોંચી અસામાન્ય ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે.

More like this