ફરી એકવાર ચાલી બાપુની તલવાર, વાઈસ કેપ્ટન બનતા જ ફટકારી સદી, બીજા દિવસને અંતે ભારત મજબૂત સ્થિતિમાં
Ind Vs WI Ahmedabad Test: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. આ દરમિયાન, ભારતના નવા ઉપ-કપ્તાન રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી છે.