ShareChat
click to see wallet page
#📢29 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕
📢29 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
પાવાગઢમાં ભક્તિનો મહાસાગર: નવરાત્રિના છઠ્ઠા-સાતમા નોરતે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 1 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા - panchmahal (Godhra) News
શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો સુદ નવરાત્રી દરમિયાન ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલું આ સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠો પૈકીનું એક ગણાય છે. જગતજનની શ્રી મહાકાળી માતાજીની આરાધનાના આ પવિત્ર પર્વમાં, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા છે. | Pavagadh Mahakali Shaktipeeth attracts one lakh plus devotees sixth seventh Navratri. Gujarat other states pilgrims visit worship goddess.

More like this