ShareChat
click to see wallet page
નવા-જુનીના એંધાણ ! પુતિને અમેરિકાને આપી ધમકી, કહ્યું: આ કામ કર્યું તો સબંધોનો આવશે અંત #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
નવા-જુનીના એંધાણ ! પુતિને અમેરિકાને આપી ધમકી, કહ્યું: આ કામ કર્યું તો સબંધોનો આવશે અંત
Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી છે કે યુક્રેનને ટોમાહોક મિસાઇલો પૂરી પાડવાથી રશિયા-અમેરિકા સંબંધોનો અંત આવી શકે છે.

More like this