#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
            કોઈની જીભ બોલે છે 
           કોઈનો સમય બોલે છે 
કોઈનો પૈસો બોલે છે કોઈની ચાલાકી 
           બોલે છે પણ જીવનના 
    અંતમાં ભગવાન ના દરબાર માં તો 
           માણસ ના કર્મ જ બોલે છે !!
                  🌹રોહન🌹
          🍀🌹શુ પ્રભાત🌹🍀
