02 ઓક્ટોબર 2025, આસો સુદ ૧૦(દશમ)-ગુરૂવાર,
09:00 am વિજયા દશમી (દશેરા) નિમિત્તે શ્રી દાદાને
શ્રીરામ ભગવાનની થીમ નો પ્રાતઃ અદ્ભુત વાઘા શ્રુંગાર દર્શન,
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા. #🙏આજના દર્શન #🛕મંદિર દર્શન સ્ટેટ્સ #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #🙏જય હનુમાન🙌 #🙏પ્રાર્થના અને જાપ📿
