`ટપાલ ટિકિટ ~ વીર સાવરકર`
_*ઈન્દિરાજી ગાંધી*
ઈન્દિરાજી ગાંધીએ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના ૧૧ હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને ૧૯૮૩માં ફિલ્મ ડિવિઝનને વિવિધ સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો.
`ઈન્દિરાજી - ભારતના મહાન સપૂત વીર સાવરકર`
#રાષ્ટ્રીય_વિમર્શ .. *ભારતમાતાના વીર સપૂતોને વંદન*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી
અને
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

