ShareChat
click to see wallet page
2 ડિસેમ્બરથી આ રાશિઓના શરૂ થશે સારા દિવસો, રાહુ બદલી નાખશે ભાગ્ય ! #📢21 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢21 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
2 ડિસેમ્બરથી આ રાશિઓના શરૂ થશે સારા દિવસો, રાહુ બદલી નાખશે ભાગ્ય !
Rahu Nakshtra Parivartran: 2 ડિસેમ્બર, 2025ના રોજ રાહુ પોતાનો માર્ગ બદલીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર કુંભ રાશિમાં આવે છે, અને રાહુ તેનો અધિપતિ છે. આ જ કારણ છે કે જ્યોતિષમાં આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ ફક્ત અશુભ પરિણામો આપતું નથી, તે શુભ પરિણામો પણ આપે છે.

More like this